જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટા પાંચ દેવડા ગામમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ધાડ પાડવા માટે એક લૂંટારું- ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી, અને એક વૃદ્ધ…
View More વાડીમાં સુતેલા વૃધ્ધ ખેડૂત દંપતી પર હુમલો કરી 65000ના મુદ્દામાલની લૂંટCategory: ક્રાઇમ
Crime
સાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધો
જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ…
View More સાવકી પુત્રી સાથે અડપલા કરતા પતિને પત્ની અને સાળાએ પતાવી દીધોસાયલાના વખતપરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, હોટેલ સંચાલકની ધરપકડ
સાયલાના વખતપરની હોટલમાંથી ચોરી-કપટથી સંગ્રહ કરેલો ડીઝલનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે હોટલના શૌચાલયમાંથી રૂૂ,23,400ની કિંમતનું 260 લિટર ડીઝલ કબજે કરી હોટલ સંચાલક…
View More સાયલાના વખતપરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, હોટેલ સંચાલકની ધરપકડભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી
સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો…
View More ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતીજામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયત
જામકંડોરણાના ચિત્રાવડ (પાટી )ના સરપંચ પર દુષ્કર્મોનો ગુનો નોંધાયો. જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફ સાવજુભા કાનુભા ચુડાસમાએ પોતાના ગામની જ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાંની…
View More જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયતજુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેર
ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ…
View More જુનાગઢનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયા વોન્ટેડ જાહેરકલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના રામા ઉર્ફે રામદે માલદે ભાંગરાએ પોતાના કબજા ભોગવટાના ટ્રકમાં ગેરકાયદેસર રીતે 14.260 મેટ્રિક ટન દરિયાઈ ખેતી રેતીનું વહન કરવા ઉપરાંત અન્ય…
View More કલ્યાણપુરમાં ખનીજ ચોરીના બે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકારતી કોર્ટરાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ
રોડ પર કચરો નાખનાર વ્યક્તિને તલાટી કમ મંત્રી દ્વારા રૂા.1000નો દંડ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાણપુર શહેરમાં રાત્રી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં…
View More રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ગંદકી કરનાર લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારના કરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરારવડિયાનું સદ્ગુરુનગર બન્યું બિનઅધિકૃત અનાજના જથ્થાનું એપી સેન્ટર
સમગ્ર દેશમાં સરકાર દ્વારા ગરીબ અને જરૂૂરિયાત મંદ પરિવારોને સસ્તા અનાજની દુકાનો મારફત અન્ન સુરક્ષા આપવા માટે મફતમાં ઘઉં, ચોખાનુ વિતરણ કરવામાં આવે છે. આ…
View More વડિયાનું સદ્ગુરુનગર બન્યું બિનઅધિકૃત અનાજના જથ્થાનું એપી સેન્ટર