વાંકાનેરના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ…
View More વાંકાનેરના ફેકટરી માલિક સાથે રૂ. 41.81 લાખની છેતરપિંડીની રકમ પોલીસે પરત જમા કરાવીCategory: ક્રાઇમ
Crime
ભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
ભાણવડ ટાઉન વિસ્તારમાં વેરાડ નાકાના અંદરના ભાગે ગત તારીખ 14 જાન્યુઆરી 2025 ના રોજ બપોરના સમયે આ જ ગામના હરીશ મંગાભાઈ ચૌહાણ અને વિજય રામજી…
View More ભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડરાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાકડા હેરફેરનું કૌભાંડ ઝડપાયું
પ્રાંત અધિકારીની ટીમે ચેકિંગ કરતા 2.40 કરોડના મુદ્દામાલ સાથે 15 જેટલા ટ્રક જપ્ત કરાયા, વન વિભાગની કામગીરી સામે સવાલ ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા…
View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાકડા હેરફેરનું કૌભાંડ ઝડપાયુંકેશોદમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન અન્વયે પોલીસનું સઘન ચેકિંગ, એક દુકાનદારને દંડ
હાલમાં રાજ્યમાં સગીર/યુવાનો દ્રારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ…
View More કેશોદમાં રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન અન્વયે પોલીસનું સઘન ચેકિંગ, એક દુકાનદારને દંડકોટડા નાયાણીમાં ઘરમાં દારૂ પી ઝગડા કરતા પતિને પત્નીએ ફટકાર્યો
ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે દારૂ પીને અવાર નવાર પત્ની સહીતના પરિવારને હેરાન કરતા શખ્સને તેની પત્નીએ…
View More કોટડા નાયાણીમાં ઘરમાં દારૂ પી ઝગડા કરતા પતિને પત્નીએ ફટકાર્યોરાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો
લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…
View More રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસોસસ્તા મોબાઇલની લાલચ આપી ગ્રાહકોને છેતરતો ગઠિયો ઝડપાયો, ફ્રોડ કરવા માટે 50થી વધુ સિમકાર્ડ ખરીદ્યા હતા
સોશિયલ મીડિયા પર સસ્તામાં મોબાઈલ ફોન વેચવાની જાહેરાત મુકી, ગ્રાહક પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી, મોબાઈલ નહીં આપી, પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી, સીમ કાર્ડ…
View More સસ્તા મોબાઇલની લાલચ આપી ગ્રાહકોને છેતરતો ગઠિયો ઝડપાયો, ફ્રોડ કરવા માટે 50થી વધુ સિમકાર્ડ ખરીદ્યા હતાવૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યા
વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ શહેરની 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને 15 દિવસ સુધી ડિજિટલ…
View More વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી 1.82 કરોડ પડાવ્યામામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયો
ભરૂડી ટોલનાકા પાસે થયેલ હત્યાની ઘટનામાં છની ધરપકડ: દારૂની મહેફિલમાં ‘તું કયા કર લેગા?’ કહેતા જ ક્રુરતાપૂર્વક રહેંસી નાખ્યો લોધિકાના પારડી ગામની ફેક્ટરીમાં કામ કરતા…
View More મામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયોનવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરના નવા થોરાળામાં નાનાભાઇને છોડાવવા પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More નવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો