નોકરીના નામે ઠગાઈના વધુ એક બનાવમાં સાયબર ક્રાઇમાં નોંધાયો છે. શહેરમાં રહેતા અને એમબીબીએસનો અભ્યાસ કરેલા યુવાનને ઓસ્ટ્રેલિયા ખાતે રહેલ રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ…
View More ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી તબીબ સાથે 50.75 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો
ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ આસિસ્ટન્ટ (ઙઅ ) નો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના…
View More અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયોરાજકોટના યુવકનો દીવ નાગવા પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યો
રાજકોટમાં રહેતો યુવાન દીવના નાગવા કોસ્ટારમાર રિસોર્ટ સામે કારમાં હતો ત્યારે બેભાન થઈ ગયો હતો. યુવાન લાંબા સમય સુધી પાર્કીંગમાં હોવાની પોલીસને જાણ કરવામાં આવતાં…
View More રાજકોટના યુવકનો દીવ નાગવા પાસેથી કારમાંથી મૃતદેહ મળ્યોપોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુ
ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા…
View More પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુરાજકોટની યુવતીએ જામનગરના મિત્ર સામે લગ્ન નહીં કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી
રાજકોટમાં રહેતી સીમાબેન કાંતિભાઈ ઘાવરી નામની 30 વર્ષની યુવતીએ જામનગરમાં મહાવીર નગરમાં રહેતા દિલીપ કિશોરભાઈ સોલંકી સામે પોતાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા…
View More રાજકોટની યુવતીએ જામનગરના મિત્ર સામે લગ્ન નહીં કરી માર માર્યાની ફરિયાદ નોંધાવીજોડિયાના લીંબુડા ગામેથી 152 બાટલી સાથે એક પકડાયો
જામનગર જિલ્લાના જોડીયામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી લીંબુડા ગામના પાટીયા પાસેથી એક શખ્સને 152 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીના જથ્થા સાથે પકડી પાડ્યો છે, જેની…
View More જોડિયાના લીંબુડા ગામેથી 152 બાટલી સાથે એક પકડાયોજામનગરના અંધઆશ્રમ આવાસમાં મહિલા, તેના પુત્ર પર બે શખ્સોનો હુમલો
જામનગરમાં અંધાશ્રમ આવાસના બ્લોક નંબર 33 માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની 48 વર્ષની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર વિરલ ઉપર બેટ વડે હુમલો…
View More જામનગરના અંધઆશ્રમ આવાસમાં મહિલા, તેના પુત્ર પર બે શખ્સોનો હુમલોયુવકનો અશ્ર્લીલ વીડિયો ઉતારી પાંચ લાખ માંગ્યા
હળવદ શહેરમાં રહેતા યુવકના અશ્ર્લીલ વિડીયો, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બે શખ્સો દ્વારા રૂૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો રૂૂપિયા નહીં…
View More યુવકનો અશ્ર્લીલ વીડિયો ઉતારી પાંચ લાખ માંગ્યાલીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગ
આરોપીએ ઘટનાસ્થળે હથિયાર છૂપાવ્યું હતું: આરોપી સામે હાલ 13 ગુના નોંધાયેલા છે રાજ્યમાં આજે એક જ દિવસમાં બે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના…
View More લીંબડીમાં રીક્ધસ્ટ્રકશનમાં આરોપીનો ટાંટીયો વિંધાયો, સ્વબચાવમાં PSIનું ફાયરિંગગોંડલની સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક, જાહેરમાં છરીઓ ઉડતા નાશભાગ
ગોંડલની સરકારી હોસ્પિટલમાં અસામાજિક-લુખ્ખા તત્વો બેલગામ બન્યા હોવાના એક નહીં, અનેક કિસ્સા સામે આવી રહ્યા છે તેમાં તાજેતરમાં એકનો વધારો થયો છે. અહીં હાલતા ચાલતા…
View More ગોંડલની સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાઓનો આતંક, જાહેરમાં છરીઓ ઉડતા નાશભાગ