જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More જેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંCategory: ક્રાઇમ
Crime
વ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધું
ત્રણ લાખની સામે 20 ટકા વ્યાજની વસુલાત કરવા વ્યાજખોરના સાગરીતોએ યુવાનનું અપહરણ કરી 11 કલાક ગોંધી બેફામ માર માર્યો વ્યાજખોર પિતા-પુત્ર સહિત સાત શખ્સો સામે…
View More વ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધુંગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હૂકનાં ઘા ઝીંકાયા
લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવારમાં ખસેડાયો: પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી ગોંડલ બસસ્ટેન્ડ પાસે જૂની અદાવતમાં રીક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હુકના ઘા ઝીંકી હુમલો કરતા…
View More ગોંડલમાં જૂની અદાવતમાં રિક્ષા ચાલકને ગુણ ઉપાડવાના હૂકનાં ઘા ઝીંકાયાધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદ
ધોરાજીમાં કિમતી ઘડિયાળ સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ આ મામલે મ્યુલ એકાઉન્ટ ધારકના નામ પણ ખુલ્યા છે.…
View More ધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદખંભાળિયાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા
ખંભાળિયામાં ધમધમતા એવા શારદા સિનેમા રોડ ઉપર આવેલી શ્રીરામ લાઇટિંગ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને દુકાનની બહાર રાખવામાં આવેલા વોલ્ટાસ કંપનીના એ.સી.ના બે…
View More ખંભાળિયાની બે સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યાઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીમાં પૂજારી નીકળ્યો ચોર
રાજકોટના ઉપલેટા શહેરમાં સુવા પ્લોટ ખાતે આવેલા આસ્થાના કેન્દ્ર સમાન પીઠડ માતાજીના મંદિરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉપલેટા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હોવાનું જાહેર…
View More ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીમાં પૂજારી નીકળ્યો ચોરમાળિયા હળવદ હાઈ-વે પરથી કતલખાને ધકેલાતા જીવોને બચાવાયા
કચ્છથી અમદાવાદ કતલખાને ધકેલાતા 32 અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા છે હળવદ માળિયા હાઇવે પર વાહન આંતરી લઈને અબોલ જીવને છોડાવવામાં ગૌરક્ષકોની ટીમને સફળતા…
View More માળિયા હળવદ હાઈ-વે પરથી કતલખાને ધકેલાતા જીવોને બચાવાયાગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડ
ગોંડલ શહેરમાં ધોરણ-9ની પરીક્ષા આપ્યા બાદ ગુમ થયેલી બે સગીરાઓને પોલીસે ભેસાણ તાલુકાના પરબવાવ પાસેથી સુરક્ષિત શોધી કાઢી છે. આ મામલે તેમને ભગાડી જનાર બે…
View More ગોંડલની ગુમ થયેલી બંન્ને સગીરા પરબવાવથી મળી આવી, ભગાડી જનાર બંન્ને શખ્સોની ધરપકડઅમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજા
અમરેલીની કોર્ટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ’સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરનાર આરોપીને 7 વર્ષની સજા ફટકારી છે. બનાવની…
View More અમરેલીમાં સાઇબર ફ્રોડના આરોપીને 7 વર્ષની સજાબગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ
પોલીસમાં ગુનો નોંધાતા આરોપીની શોધખોળ બગસરાના વેપારીને કારના બહાને રાજકોટના શખ્સે 17.90 લાખ પડાવી લીધા હતા. અહીં વેપારીને 4.60 લાખ પરત ન આપી છેતપીંડી આચરી…
View More બગસરાના વેપારી સાથે કાર ખરીદીના બહાને રાજકોટનાં શખ્સની 4.60 લાખની ઠગાઈ