વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો

દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…

View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો

પુત્રી ભાગી ગયાની પિતાએ સમાજમાં વાત કરવાનું કહેતા પુત્રએ હાથ-પગ ભાંગી નાખ્યા

બેટી રામપરા ગામની ઘટના; પ્રૌઢને તાત્કાલિક સારવારમાં ખસેડાયા કુવાડવા નજીકના બેટી રામપરા ગામે રહેતાં તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉ.વ.45) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ લોખંડના…

View More પુત્રી ભાગી ગયાની પિતાએ સમાજમાં વાત કરવાનું કહેતા પુત્રએ હાથ-પગ ભાંગી નાખ્યા

કૃષિ વિભાગના નિવૃત્ત કર્મી સાથે જમીનમાં રોકાણના નામે 9.50 લાખની ઠગાઇ

જામનગરના શખ્સ સામે નોંધાતો ગુનો, આરોપીએ લીધેલા 13.50 લાખમાંથી ફકત ચાર લાખ પરત આપ્યા નાનામવા મેઈન રોડ પર નેહરૂૂનગર સોસાયટીમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી કરશનભાઈ…

View More કૃષિ વિભાગના નિવૃત્ત કર્મી સાથે જમીનમાં રોકાણના નામે 9.50 લાખની ઠગાઇ

ઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુ

ફ્રોડના 17.70 લાખ જમા થતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ…

View More ઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુ

મોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા

રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનીટીમે દરોડો પાડી નામચીન બુટલેગર હર્ષદ મહાજન સહિત 7 શખસોને જુગાર રમતા…

View More મોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા

ચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટ

શહેરની શ્રી અમૃત કેડીટ કો.-ઓપ.સોસાયટીમાંથી લીધેલી લોનની રકમ ચૂકવવા આપેલા રૂૂા.1,20,88,718 ના છ ચેક રીટેન થવાના પાંચ કેસમા એક જ પરિવારના ત્રણ મહિલા સહિત છ…

View More ચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટ

પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ

એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં…

View More પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ

પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યો

સાળા સહિત ત્રણ શખ્સોએ ખેલ્યો ખુની ખેલ, જામનગરમાં ચોંકાવનારી ઘટના જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વણિક યુવાનની તેની પત્નીની નજર સામે જ સાળા સહિત ત્રણ શખ્સોએ…

View More પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યો

પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

હત્યાની ઘટનાને અંજામ આપી હત્યારાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો’તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારના સંતોષી ચોક, ગંજીવાડામાં સવા ત્રણ વર્ષ પૂર્વે ગૃહકલેશને કારણે તીક્ષણ…

View More પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયા

મહેસાણા થી ઇકો કારમાં ઈંગ્લીશ દારુ જામનગર જિલ્લામાં ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી ના આધારે એલસીબીની ટુકડીએ ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી 192 નંગ…

View More દારૂનો જથ્થો જામનગર જિલ્લામાં ઘુસાડી રહેલા બે શખ્સો ઝડપાયા