પાટણવાવ ગામની વાડી વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.8.64 લાખના ગાંજાનું વાવતેર પકડી પાડી 65 વર્ષના ખેડૂતની ધરપકડ કરી હતી. જીલ્લા વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી…
View More પાટણવાવમાં 8.64 લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડCategory: ક્રાઇમ
Crime
ભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના 37 વર્ષીય ટ્રક…
View More ભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યાજેતપુરમાં ઉદ્યોગપતિ અને પ્રેમિકા વચ્ચે મારામારી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ!
ઉદ્યોગપતિએ પણ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી જેતપુર શહેરમાં એક ઉદ્યોગપતિ અને તેમની પ્રેમિકા વચ્ચે થયેલી મારામારી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ ઘટનામાં…
View More જેતપુરમાં ઉદ્યોગપતિ અને પ્રેમિકા વચ્ચે મારામારી બાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ!ગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલો
યુવતીની ફરિયાદને આધારે ભાઇ વિરૂધ્ધ ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના બંધીયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર તેના સગા ભાઈએ હુમલો કરતા આ મામલે બહેને ભાઈ સામે…
View More ગોંડલના બંધિયા ગામે પ્રેમલગ્ન કરનાર બહેન ઉપર ભાઇનો હુમલોઓખાના સુદર્શન સેતુ પર ગરબા રમી, અડચણ ઊભી કરતા બે સામે ગુનો
યાત્રાધામ દ્વારકા નજીક આવેલા ઓખા વિસ્તારના સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે જાહેર રોડ પર ગરબા રમી, આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને…
View More ઓખાના સુદર્શન સેતુ પર ગરબા રમી, અડચણ ઊભી કરતા બે સામે ગુનોશાપરમાં પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા ભૈયાએ દારૂ ઢીંચી મહિલાને ઢીકાપાટુનો મારમાર્યો
રાજકોટ શહેરના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નજીક મહિલાને અજાણ્યા ભૈયાએ બસસ્ટેશનમાં સુઈ જા એમ કહ્યું ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવા…
View More શાપરમાં પોલીસ સ્ટેશન પાસે અજાણ્યા ભૈયાએ દારૂ ઢીંચી મહિલાને ઢીકાપાટુનો મારમાર્યોધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ખનીજ ચોરી શરૂૂ થયાના અહેવાલ મળ્યા બાદ તરત જ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકતાં ખનીજચોરોમાં સોંપો પડી ગયો હતો.…
View More ધ્રોલના જાયવા ગામે ખનીજ દરોડો, 3 ડમ્પર સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત16 વર્ષ થી નાસતા ફરતા જામનગરના ઉધોગપતિના પુત્રની ધરપકડ બાદ જામીન મુક્ત
જામનગર જીલ્લામાં આવેલ સચાણા શીપ બ્રેકીંગ યાર્ડમાં નોવા શીપીંગના નામથી સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સામે માલનું વેંચાણ કર્યા વગર બીલીંગ પ્રવૃતી કરીને ખોટા વેંચાણ બીલો…
View More 16 વર્ષ થી નાસતા ફરતા જામનગરના ઉધોગપતિના પુત્રની ધરપકડ બાદ જામીન મુક્તસોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ
ઝડપાયેલા છ શખ્સોમાંથી પાંચ કોલેજિયન, 90 જેટલા યાત્રાળુ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચમાં દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યુ હતું!…
View More સોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
પોલીસને કારમાંથી મળી આવી 1296 બોટલો અને 4 અલગ-અલગ નંબર પ્લેટ ચોટીલા તાલુકાના પાંચવડા અને કુંઢડા ગામ વચ્ચે સર્જાયેલા એક માર્ગ અકસ્માતે પોલીસ માટે દારૂૂબંધીના…
View More ચોટીલા પાસે અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો