ગઈ કાલે શ્રી પાટીદાર યુવા સંઘ મોરબી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઉુતા ને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે વધુ એક વ્યાજખોર…
View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપીCategory: ક્રાઇમ
Crime
ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળ
ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 5.02 લાખની કિંમતની વિદેશી દારૂૂની 456 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર અને…
View More ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળમાણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યા
માણાવદરના બોડકા ગામના એક યુવક સાથે ઓનલાઈન રોકાણના નામે રૂૂપિયા 24 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં થતા તપાસ શરૂૂ કરવામાં આવી…
View More માણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યાસાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડ
રાજકોટ-ગોંડલના બે વેપારીઓએ અનેક લોકોના બેંક ખાતા ભાડે રાખી ફ્રોડના કરોડો રૂપિયા જમા કરાવી રોકડા ઉપાડી લીધા રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ…
View More સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડરાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાં
500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના…
View More રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાંકુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યું
બાળકની કસ્ટડીનો કેસ ચાલે છે છતાં, પુત્રવધૂના પ્રેમીએ કહ્યું, તારા દીકરાની વહુ લઈ ગયો હતો હવે તેના દીકરાને પણ લઈ જાઉ છું કુવાડવા નજીકના કુચીયાદળ…
View More કુચિયાદળમાં પુત્રવધૂની પ્રેમી સાથે મળી સાસરે ધમાલ, સસરાને માર મારી સાસુનું માથું અથડાવ્યુંસદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટ
રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં રાત્રીના સમયે એક મહિલા કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. જેમાં તેમણે રસ્તા પર પડેલા ત્રણથી ચાર વાહનોને ઠોકરે લીધા…
View More સદર બજાર નજીક મહિલા કારચાલકે ત્રણથી ચાર વાહનોને ઠોકરે લેતા માથાકૂટનવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા
શહેરના કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે શાકભાજીની લારી હટાવવા અને અહીં ન રાખવા બાબતે થયેલી બોલાચાલી નો ખાર રાખી માતા પુત્ર પર…
View More નવાગામ (આણંદપર)માં માતા-પુત્ર ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજાબસપોર્ટ નજીક યુવતી બોયફ્રેન્ડ સાથે ઝડપાઇ, ભાઇનો મિત્ર જોઇ જતા જાહેરમાં મારામારી થઇ
રાજકોટ શહેરના બસપોર્ટની પાછળ એક કોલેજીયન યુવતી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી ત્યારે યુવતીના ભાઇનો મિત્ર તેણીને જોઇ જતા તેમણે યુવતીના બોયફ્રેન્ડ સાથે ઉગ્ર બોલાચાલી…
View More બસપોર્ટ નજીક યુવતી બોયફ્રેન્ડ સાથે ઝડપાઇ, ભાઇનો મિત્ર જોઇ જતા જાહેરમાં મારામારી થઇરાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્ત
કચ્છના રાપરમાં પોષડોડા,ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, ભીમાસર ગામે બે એકરમાં પોષડોડા અને ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે, પોલીસે ત્રણ જેટલા…
View More રાપરમાં પોષડોડા અને અફીણની ખેતીનો પર્દાફાશ, કરોડોનો મુદ્દામાલ જપ્ત