સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડ

કલેક્ટરના પી.એ. અને કલાર્કના તપેલા ચડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કરવાના રૂૂ.1500 કરોડથી વધુના કૌભાંડનો ઇડીએ પર્દાફાસ કર્યો હતો.જેમાં કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી…

View More સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં તત્કાલિન મામલતદાર સહિત 3 સસ્પેન્ડ

જૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો

પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર અને સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની…

View More જૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો

અમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલો

ડેડાણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કાયદેસરની ફરજ પર તૈનાત પોલીસ કર્મચારી પર હુમલો કરી, તેમની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની…

View More અમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલો

કેશોદમાં ફિલ્મીઢબે યુવતીનું અપહરણ કરી રીઢા ગુનેગારે સેંથામાં સિંદૂર પૂરી આચર્યુ દુષ્કર્મ

તારા કાકા અને ભાઈની લાશ કારમાં પડી છે તેવું જણાવી ઉઠાવી ગયો, કલાકોમાં ધરપકડ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે,…

View More કેશોદમાં ફિલ્મીઢબે યુવતીનું અપહરણ કરી રીઢા ગુનેગારે સેંથામાં સિંદૂર પૂરી આચર્યુ દુષ્કર્મ

મોરબીમાં જમીન દલાલની હત્યા કરી ભોંમાં ભંડારી દેનાર સાતમાંથી પાંચ આરોપી ઝડપાયા

મોરબીમાં જમીન મકાન લે વેચ કરતા દલાલની હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી સળગાવી દઈને સિમેન્ટ ધાબુ કરી દેવામાં આવ્યું હતું પોલીસે મૃતદેહ ખાડામાંથી બહાર કાઢી…

View More મોરબીમાં જમીન દલાલની હત્યા કરી ભોંમાં ભંડારી દેનાર સાતમાંથી પાંચ આરોપી ઝડપાયા

મોરબી: વીજતાર ચોરતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

વાંકાનેર તાલુકા વિસ્તારના જુદા જુદા ગામોની સીમમાં વીન્ડ/સોલારના થાંભલાપરથી એલ્યુમિનિયમના ઇલેકટ્રીક વાયરોની ચોરી કરતી ગેંગના ચાર સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ-5 આરોપીઓને કુલ…

View More મોરબી: વીજતાર ચોરતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા

પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડ

મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત નજારો ધોરાજી તાલુકાના વાડોદર ગામ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસે કડક…

View More પાટણવાવના વાડોદર ગામેથી ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરની ધરપકડ

વેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયા

એલસીબીએ ફોર વ્હીલ સહિત 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો વેરાવળમાં જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી એલ.સી.બી. બ્રાન્ચે વિદેશી દારૂૂની બોટલો 178 રૂૂા.93,200 તથા ફોર વ્હીલ હ્યુન્ડઇ વર્ના અને…

View More વેરાવળમાં વિદેશી દારૂની 178 બોટલ સાથે બુટલેગરો ઝડપાયા

ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ

ભોગ બનનારને સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે 50 હજારનું વળતર ચુકવવા આદેશ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાવેશ મુરુ ચાવડા નામના શખ્સ દ્વારા ગત…

View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા દંડ

વિસાવદરના ભલગામમાં ટ્રસ્ટની જમીન માટે રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે મારામારી

વિસાવદર તાલુકાના ભલગામની સીમમાં આવેલી ટ્રસ્ટની જગ્યાના કેસ અંગેના મનદુ:ખના કારણે રાજકોટના સ્વામી તેમજ ટ્રસ્ટી સહિતનાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સ્વામી સહિત ત્રણ સામે…

View More વિસાવદરના ભલગામમાં ટ્રસ્ટની જમીન માટે રાજકોટના સ્વામી અને ટ્રસ્ટી જૂથ વચ્ચે મારામારી