મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી રૂૂ.1.51 લાખના 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા…
View More વાપીથી આઈસરમાં રૂૂ.1.51 લાખનો ગાંજો લાવનાર બે પેડલરની ધરપકડCategory: ક્રાઇમ
Crime
ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યા
શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો…
View More ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાં યુવાનની છરી-ધારિયાના ઘા ઝીંકી હત્યાગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડી
ત્રણ ગ્રાહકોના દાગીના અને રોકડ પડાવી લેનાર બન્ને સામે ગુનો નોંધાયો ગોંડલના મોટી બજારમાં આવેલ ભગવતી જવેલર્સના માલીક પિતા-પુત્ર સામે રૂા.13 લાખની છેતરપીેડીની પોલીસ ફરીયાદ…
View More ગોંડલના સોની વેપારી પિતા-પુત્રની ગ્રાહકો સાથે 13 લાખની છેતરપિંડીદસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડી
દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા મજૂરોની તબિયત…
View More દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડીજામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ
જામનગર માં પાવર ચોરી ના કેસ માં અદાલતે આરોપી ને ત્રણ ગણી રકમ ના દંડ નો હુકમ કર્યો છે. અને જો દંડ ની રકમ ના…
View More જામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટજામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું થયું
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા સમગ્ર પાંચ હાટડી વિસ્તાર બંધ કરાવાયો જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે એક સુમરા યુવાન પર હુમલો કરાયો હતો.…
View More જામનગરમાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું થયુંઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂર
ધોરાજી ખાતેની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ઉપલેટા પંથકની સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ જેલમાં બંધ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ ફુલાભાઈ તળપદાના જામીન…
View More ઉપલેટા પંથકની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન મંજૂરવ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલો
વંથલીના ગાંઠીલા ગામે વ્યાજખોર શખ્સે શિક્ષક દંપતી પાઇપ પર હુમલો કરી જાનથી મારી નાખવાની અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પતિ,…
View More વ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલોભાગેડુ લગ્નના કડક નિયમો વખતે જ ગોંડલમાં પિતાને દીકરીના વિધર્મી પ્રેમીની ધમકી
ગોંડલ તાલુકાના રીબ ગામે રહેતા યુવાનને ગોંડલમાં રહેતા શખ્સે ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં…
View More ભાગેડુ લગ્નના કડક નિયમો વખતે જ ગોંડલમાં પિતાને દીકરીના વિધર્મી પ્રેમીની ધમકીસાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો