જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મુળુભા મનુભાઈ જાડેજા નામના 55 વર્ષના ખેડૂત કે જે સરમત ગામના મહિલા સરપંચ વંદનાબાના જેઠ થાય…
View More જામનગરના સરમત ગામે મહિલા સરપંચના જેઠ અને પુત્ર સહિતના ઉપર હુમલોCategory: ક્રાઇમ
Crime
જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડી
જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું…
View More જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડીસુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્ત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75…
View More સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ અને એક કરોડની ખંડણીમાં બે ફરાર આરોપી ઝડપાયા, 23 લાખ જપ્તગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજે
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડેરી પ્રોડક્ટની કંપનીમાં…
View More ગોંડલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ, રૂા.1.59 લાખનું ઘી કબજેરાજકોટમાં હોળીની રાતે છમકલું, બે જૂથ વચ્ચે ઘર્ષણ
વાહન સાઈડમાં લેવા જેવી નજીવી બાબતે બે કોમ વચ્ચે અથડામણ થતા અટકી, બનાવ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ભગવતીપરામાં એસઆરપી તૈનાત, ત્રણની અટકાયત રાજકોટના ભગવતીપરામાં…
View More રાજકોટમાં હોળીની રાતે છમકલું, બે જૂથ વચ્ચે ઘર્ષણભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
62 બોટલ દારૂ સહિત કુલ રૂપિયા 4.78 લાખનો મુદ્દામાલ કબજે ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ભાણવડના પી.આઈ. સી.એલ.…
View More ભાણવડના ગડુ ગામ પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયોદ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે
યાત્રાધામ દ્વારકામાં હાલ હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકામાં આવેલી કાળા…
View More દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બેગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયું
ડુપ્લીકેટ માલ સૌરાષ્ટ્રભરમાં વેચતા વેપારીની ધરપકડ, રૂા.1.87 લાખનો મુદ્દામાલ કબ્જે, નાના વેપારી અને ગ્રામ્ય પંથકમાં નકલી તમાકુ સપ્લાય કરનાર સૂત્રધારનું નામ ખુલ્યુ ગોંડલમાં નકલી ઘી…
View More ગોંડલમાં નકલી તમાકુ, પાન-મસાલા અને બીડીનું ગોડાઉન ઝડપાયુંસમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયો
નોયડાના સેક્ટર 168 માં રહેતા નકીબ મનઝુરહુસેન નવાબએ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમિતકુમાર રમેશભાઈ કગથરા (ઉવ 39 રહે. તાપસ સોસાયટી શેરી નં.-1,…
View More સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર બેગ્સ પર લગાવી વેચતા ગુનો નોંધાયોવાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો
જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ મેળંદભાઈ ચાવડા(ઉ.વ.61) ની વાડીમાં અવરજવર કરતા પરા પીપળીયા ગામના હરેશભાઈ વજુભાઈ હૂંબલ અને…
View More વાડીમાં અવર-જવર મામલે પરાપીપળિયામાં બે સગાભાઇએ વૃધ્ધ પર હુમલો કરી પગ ભાંગી નાખ્યો