અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે(20 ફેબ્રુઆરી) રાત્રે લગ્નપ્રસંગમાં ગીતો વાગતાં આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ…
View More અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ડી.જે.ધીમે વગાડવાનું કહી ટોળાની તોડફોડ-પથ્થરમારોCategory: ક્રાઇમ
Crime
કનેસરા ગામે મહાદેવ મંદિરના પૂજારી ઉપર દીપડાનો હુમલો
જસદણનાં કનેસરા ગામે રહેતાં અને ગામમાં આવેલા જરીયા મહાદેવ મંદિરમાં સેવા-પુજા કરતાં સવાભાઈ ઉર્ફે સવજીભાઈ દેવાભાઈ લીંબડીયા (ઉ.50) આજે સવારે મંદિર નજીક હતાં ત્યારે દીપડાએ…
View More કનેસરા ગામે મહાદેવ મંદિરના પૂજારી ઉપર દીપડાનો હુમલોકીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસ
ઈન્દ્રભારતી બાપુના સમર્થનમાં વીડિયો બનાવનાર યુવાનને કીર્તિ પટેલ સહિત પાંચ યુટયુબરોએ ધમકી આપી 20 લાખની ખંડણી માંગ્યાનો આરોપ જૂનાગઢ તાલુકાના બલિયાવડ ગામે ફિનાઈલ પી લેનાર…
View More કીર્તિ પટેલ આણી ટોળકીની ધમકીથી ડરી યુવાનનો આપઘાતનો પ્રયાસકાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂર
લોભામણી સ્કીમોમાં રોકાણ કરાવી આપેલી ખાતરી મુજબ વળતર નહીં આપી કાર એસેસરીઝ ધંધાર્થી સાથે 32 લાખની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદમાં ડીઝલ ઓટો કોર્પોરેશન વાળા ચાર આરોપીઓએ…
View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂરકુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો
કુવાડવા નજીક વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.વધુ…
View More કુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલોગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ
ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર…
View More ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડસિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ
વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક…
View More સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ
મિત્રતાના દાવે અંગત જરૂૂરિયાત માટે લીધેલા રૂૂપિયા 10.30 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવા અંગે એલ્યુમિનિયમ – મેટલ ધંધાર્થી દંપતી સામે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ…
View More 10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદકરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજા
ડોલરના બદલામાં ભારતીય રૂૂપિયા અદા કરવા માટે આપેલો રૂૂા. 7.45 લાખનો ચેક રિટર્ન થયા અંગેના કેસમાં અદાલતે એચ.ડી.એફ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર (એન.આર.આઈ.)ને બે વર્ષની સજા…
View More કરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજામેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો
મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે ભાઇ-બહેન ઉપર છરીથી ખૂની હુમલો કર્યાના બનાવમાં ખુની હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ઇજાગ્રસ્ત યુવતીની આરોપીએ પજવણી કરતા યુવતીનો…
View More મેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો