હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30…
View More હળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલોCategory: ક્રાઇમ
Crime
ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો ગુજરાત મિરર, રાજકોટ,તા.12 રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂૂપિયાનો…
View More ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડજામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો
જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને હિરજી મિસ્ત્રી રોડ પર શ્યામ મેટલ્સ નામનો બ્રાસપોર્ટ નું કારખાનું અને ભઠ્ઠી ચલાવતા વિજયભાઈ કાનજીભાઈ ભારવડીયા નામના બ્રાસપાટ ના…
View More જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરોકાલાવડના મોટા વડાળામાં ડબલ હત્યા કરી નાશી છૂટેલ આરોપી પકડાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા બે ભાઈઓની હત્યાર નિપજાવાઈ હતી, જે હત્યા પ્રકરણમાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા હરિયાણા ના…
View More કાલાવડના મોટા વડાળામાં ડબલ હત્યા કરી નાશી છૂટેલ આરોપી પકડાયોબોટાદના નિવૃત શિક્ષકને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી 12 લાખ પડાવ્યા
એક વર્ષ પૂર્વે પરિચયમાં આવેલી માનુની અને તેની બે સહેલીનું કૃત્ય 12 લાખ પડાવ્યા બાદ વધુ પૈસાની માંગણી કરતા ફરિયાદ નોંધાઇ બોટાદ રહેતા નિવૃત્ત શિક્ષક…
View More બોટાદના નિવૃત શિક્ષકને રાજકોટમાં હનીટ્રેપમાં ફસાવી 12 લાખ પડાવ્યાજામજોધપુર પંથકમાં 19 પવનચક્કીમાંથી રૂા.1.82 લાખના કેબલની ચોરી
જામનગર જિલ્લાના જામજોધપુર પંચકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી…
View More જામજોધપુર પંથકમાં 19 પવનચક્કીમાંથી રૂા.1.82 લાખના કેબલની ચોરીરાજકોટમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત શખ્સનો સાગ્રીત 18 વર્ષે પકડાયો
રાજકોટમાં 18 વર્ષ પૂર્વે ખૂની હુમલામાં સંડોવાયેલ કુખ્યાત શખ્સ જેનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હોય તેનો સાગ્રીત જે હુમલાના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી ફરાર હોય…
View More રાજકોટમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત શખ્સનો સાગ્રીત 18 વર્ષે પકડાયોરાજકોટની ક્રેડીટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહી મહિલા સાથે 73 લાખની ઠગાઇ
અમદાવાદમાં રહેતા અને અગાઉ મોરબીમાં વ્યવસાય કરતા વ્યક્તિને રાજકોટ સ્થિત ક્રેડિટ સોસાયટીમાંથી પાંચ કરોડની લોન અપાવવાનું કહીને એક મહિલા અને તેના પતિ સહિત ચાર લોકોએ…
View More રાજકોટની ક્રેડીટ સોસાયટીમાંથી 5 કરોડની લોન આપવાનું કહી મહિલા સાથે 73 લાખની ઠગાઇવાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેરના સરતાનપર રોડ પર ઇટાલીનો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને રોજગારી નહિ મળવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બનાવ…
View More વાંકાનેર કારખાનામાં યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાતસુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાંચી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપી પાડી છે. મોડાસા ગામ નજીકથી એક બોલેરો વાહન માંથી…
View More સુત્રાપાડાના વન વિભાગનો ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ