રાપરમાં સામાન્ય બાબતે બે જણે તિક્ષ્ણ હથિયારના ઘા મારી દયાલ બળદેવ કોળી (ઉ.વ.23)ની હત્યા નીપજાવી હોવાની વિગતો સાંપડી હતી. આ બનાવનાં પગલે પોલીસ બેડામાં દોડધામ…
View More રાપરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યાCategory: ક્રાઇમ
Crime
રાજકોટના બે દંપતીને વિદેશમાં નોકરીની લાલચ આપી રૂા.10.53 લાખની છેતરપિંડી
રાજકોટની બી.જી.ગારીયા મેડીકલ કોલેજમાં નોકરી કરતા અને શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતાં યુવાન અને તેના સાળાને વિદેશમાં નોકરીની લાલચ આપી સુરતના એજન્ટે ફસાવ્યા હતા બન્નેને તેમની…
View More રાજકોટના બે દંપતીને વિદેશમાં નોકરીની લાલચ આપી રૂા.10.53 લાખની છેતરપિંડીવિરપુરમાં ઘોડેસવારી કરી બંધૂકમાંથી ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે એકશન લીધા વીરપુરમાં એક શખ્સે સોશિયલ મીડિયા ઉપર સીન જમાવવા ઘોડા ઉપર બેસી નકલી બંદૂકના જોટા સાથેનો વીડિયો…
View More વિરપુરમાં ઘોડેસવારી કરી બંધૂકમાંથી ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડજામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલો
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના…
View More જામનગરના લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા બાબતે યુવક પર હુમલોચોટીલા વહીવટી તંત્રની લાલ આંખ: 19 ખનિજ માફિયા હદપાર
સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી હાંકી કઢાયા ચોટીલા અને મૂળી પંથકમાં લાંબા સમયથી ગેરકાયદેસર કોલસા ખનન દ્વારા આતંક મચાવનાર અને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન…
View More ચોટીલા વહીવટી તંત્રની લાલ આંખ: 19 ખનિજ માફિયા હદપારજામનગરમાં મિત્રતા કેળવી મિત્રની માતા સાથે સંબંધ બનાવ્યા બાદ હત્યા નિપજાવી
ડીફેન્સ કોલોનીની મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, એક શખ્શની ધરપકડ જામનગર તા 26, જામનગરમાં રામનવમી જેવા પવિત્ર તહેવારના દિવસે જ એક મહિલાની હત્યા ની ઘટના સામે…
View More જામનગરમાં મિત્રતા કેળવી મિત્રની માતા સાથે સંબંધ બનાવ્યા બાદ હત્યા નિપજાવીખંભાળિયાના યુવાન પર માતા-પુત્ર દ્વારા જીવલેણ હુમલો: મારી નાખવાની ધમકી
ખંભાળિયામાં રામનગર ખાતે કણઝાર ચોકડી વિસ્તારમાં શનિદેવના મંદિર પાસે રહેતા દિલીપગર શિવગર ગોસ્વામી નામના 42 વર્ષના યુવાન તેમના પુત્ર નીલ સાથે બુધવારે રાત્રિના સમયે તેમના…
View More ખંભાળિયાના યુવાન પર માતા-પુત્ર દ્વારા જીવલેણ હુમલો: મારી નાખવાની ધમકીકોટડાસાંગાણીમાં નોટરીના 98 હજારના રોકડ ભરેલા થેલાની ચોરી
કોટડા સાંગાણી ગામે આજે ધોળા દિવસે ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે.એડવોકેટ-નોટરીના ઘરની બહાર પાર્ક કરેલા મોટરસાઇકલ પર લટકાવેલો રૂૂ. 98,000ની રોકડ અને અગત્યના…
View More કોટડાસાંગાણીમાં નોટરીના 98 હજારના રોકડ ભરેલા થેલાની ચોરીવઢવાણના ફૂલગ્રામમાં પુત્રવધૂએ પ્રેમી સાથે મળી સસરાનું ઢીમ ઢાળી દીધું, ત્રણ ઝડપાયા
વઢવાણના ફુલગ્રામમાં 5 વર્ષ પહેલાં પરણીને આવેલી પુત્રવધૂએ પ્રેમી સાથે મળી ધોકા અને લોંખંડની પાઇપ મારી સસરાને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે મહિલા સહિત…
View More વઢવાણના ફૂલગ્રામમાં પુત્રવધૂએ પ્રેમી સાથે મળી સસરાનું ઢીમ ઢાળી દીધું, ત્રણ ઝડપાયામાંગરોળમાંથી બે બોલેરોમાંથી 8790 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયું
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજને કાળાબજારમાં વેચવાનું આખું રેકેટ સક્રિય…
View More માંગરોળમાંથી બે બોલેરોમાંથી 8790 કિલો શંકાસ્પદ અનાજ ઝડપાયું