પાંચ જિલ્લાના વોન્ટેડ આરોપીની માહિતી આપનારને રૂા.5 હજારથી 20 હજારનું ઈનામ, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયનું વિશેષ અભિયાન રાજકોટ રેન્જ હેઠળના પાંચ દ્વારકા, જિલ્લાઓ દેવભૂમિ જામનગર,…
View More સૌરાષ્ટ્રના 29 વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન: ઈનામ જાહેરCategory: ક્રાઇમ
Crime
સુરેન્દ્રનગરના ફૂલવાડી વિસ્તારમાં 45 એકર જમીન ખરીદીના નામે 1.25 કરોડની ઠગાઈ
સુરેન્દ્રનગરના ફુલવાડી ગામે 45 એકર જમીન મામલે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. અમદાવાદના નિવૃત્ત નાગરિક ગૌતમભાઈ બ્રોકરે પાણશીણા પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ફરિયાદ કરી છે.…
View More સુરેન્દ્રનગરના ફૂલવાડી વિસ્તારમાં 45 એકર જમીન ખરીદીના નામે 1.25 કરોડની ઠગાઈગઢડામાં મનોદિવ્યાંગ સગીરા પર ગેંગરેપ કરનાર 8 નરાધમો ઝડપાયા
છ મહિનાથી આ કૃત્ય ચાલતું હતું, ખોટી સહાનુુભૂતી બતાવી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી ગઢડા તાલુકાના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના…
View More ગઢડામાં મનોદિવ્યાંગ સગીરા પર ગેંગરેપ કરનાર 8 નરાધમો ઝડપાયાભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસ
ચેટીચાંદના દિવસે નીકળેલી રેલી બાદ યુવાનના ‘શિવ ગૃપ’ના મેમ્બરને સમાજની બહાર કાઢી મુકવા અને બદનામ કર્યાનો આક્ષેપ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા…
View More ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સિંધી આગેવાનોના ત્રાસને કારણે યુવાનનો આપઘાતનો પ્રયાસરતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યો
મોરબી રોડ પર આવેલા રતનપરમાં સુરેશભાઈ સોલંકી પર કુહાડાથી હુમલો થયો હતો. રૂૂ.1000ની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.મોરબી રોડ પર…
View More રતનપરમાં પૈસાની લેતી-દેતીમાં માથાકૂટ, આધેડને મિત્રએ માર માર્યોહું મંદિરે જતાં મુસાફરનું ભાડું નથી લેતો, વિધર્મી રિક્ષાચાલકે મહિલાને વિશ્ર્વાસમાં લઈ દુષ્કર્મ ગુજાર્યુ
તારો વીડિયો મારી પાસે છે, સંબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપી : હિંદુ સંગઠનોને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી શહેરના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી એક…
View More હું મંદિરે જતાં મુસાફરનું ભાડું નથી લેતો, વિધર્મી રિક્ષાચાલકે મહિલાને વિશ્ર્વાસમાં લઈ દુષ્કર્મ ગુજાર્યુરેલનગરમાં બેંક સાથે ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને છ લાખની ઠગાઇ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી ફેડ બેંક ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ સાથે ₹6,00,000ની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બેંકના સિનિયર એરિયા મેનેજર હિરેનભાઈ મહેશભાઈ…
View More રેલનગરમાં બેંક સાથે ગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના બહાને છ લાખની ઠગાઇભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યું
ભાવનગરના વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના મામલે પતિએ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છ દિવસ…
View More ભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યુંગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમ
રાજકોટના આઈસરના માલિક અને ટ્રાન્સપોર્ટર સાથે રૂા.28.13 લાખની છેતરપિંડીમાં ડ્રાઈવર-ક્લિનર સામે પોલીસ ફરિયાદ જેતપુરના ટ્રાન્સપોર્ટર અને આઈસર માલિક સાથે રૂૂ.28.13 લાખનો છેતરપીંડીની ફરિયાદ ગોંડલ તાલુકા…
View More ગોંડલથી અમદાવાદ મોકલેલ 13.13 લાખના તેલના ડબ્બા ભરેલું આઈસર રસ્તામાં ગુમગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલો
થારના ચાલકે ધરાર વચ્ચેથી ડીઝલ પૂરી દેવા ઝઘડો કરી આતંક મચાવ્યો ચાર સામે ફરિયાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર ભારે…
View More ગોંડલના દેરડી કુંભાજી ગામે વચ્ચેથી ડીઝલ પૂરવાની ના પાડનાર પંપ સંચાલક ઉપર હુમલો