રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા વીઝન હાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા અને એજ્યુકેશન એડવાઇઝર તરીકે કાર્યરત ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણીએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ચાર…
View More રોકાણ કરેલી કંપની બંધ થઇ જતા પૈસા પરત માંગી એજયુ.એડવાઇઝરને ધમકીCategory: ક્રાઇમ
Crime
ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસ
યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસમેટ્રીમોનિયલ એપથી સંપર્કમાં આવેલી યુવતીએ યુવાનને હનિટ્રેપમાં ફસાવ્યો
લગ્ન પૂર્વે સંબંધ બાંધી રૂા.4.29 લાખ રોકડ અને 20 ગ્રામ સોનું પડાવી લીધાની પોલીસ કમિશનર સમક્ષ અરજી શહેરમાં મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા પરિચયમાં આવી લગ્નના બહાને…
View More મેટ્રીમોનિયલ એપથી સંપર્કમાં આવેલી યુવતીએ યુવાનને હનિટ્રેપમાં ફસાવ્યો‘આ એરિયો મારો છે,’ ચૂપચાપ અહિંથી નીકળી જાવ’ રસ્તા વચ્ચે એક્ટિવા રાખી શખ્સની યુવતીને ધમકી
શહેરના ખોખડદડ પુલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહેલી એક યુવતી અને તેના માતા-પિતાને રસ્તા…
View More ‘આ એરિયો મારો છે,’ ચૂપચાપ અહિંથી નીકળી જાવ’ રસ્તા વચ્ચે એક્ટિવા રાખી શખ્સની યુવતીને ધમકીભાણવડમાં મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલવા સબબ મહિલાઓ સહિત છ સામે ફરિયાદ
ભાણવડ તાબેના રાણપર ગામે રહેતા નજમાબેન જુમાભાઈ હિંગોરા નામના 40 વર્ષના મુસ્લિમ મહિલાએ વર્ષ 2023 ના સમયગાળામાં આરોપી વેજા દેવાભાઈ કારાવદરા પાસેથી કટકે કટકે રૂૂપિયા…
View More ભાણવડમાં મહિલા પાસેથી તોતિંગ વ્યાજ વસૂલવા સબબ મહિલાઓ સહિત છ સામે ફરિયાદજેતપુરમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર જીવલેણ હુમલો
ઘરમાં ઘુસી કારમાં પણ તોડફોડ કરી, પોલીસે છ આરોપીને તાત્કાલિક ઝડપી લીધા જેતપુરના જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલી લાયન્સ સ્કૂલ પાસે ગત જૂની અદાવતના કારણે એક…
View More જેતપુરમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર જીવલેણ હુમલોશાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોત
પાંચ દિવસ પૂર્વે જ કાકાના ઘરે આવેલા યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ જારી શાપરમાં રહેતાં કાકાના ઘરે પાંચ દિવસ પૂર્વે આવેલો રાજસ્થાની યુવાન ત્રણ…
View More શાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોતગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસ
યુવતીને બચાવવા વચ્ચે પડેલા ત્રણ ભાઈ-બહેનને માર પડ્યો: મહિલા સહિત 6 સામે ફરિયાદ ગોંડલમાં મહિલાની છેડતી કર્યાની ફરિયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસ ભરતીની તૈયારી…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પાડોશી પરિવાર ઉપર હુમલો, યુવતીની હત્યાનો પ્રયાસજામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડ
જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમતા વેપારીની ધરપકડલાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગોજારો અકસ્માત સર્જાયો છે. ધરમપુર ગામના પાટીયા પાસે એક ઇકો કાર આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલીની સાથે ધડાકાભેર અથડાઈ પડતાં ઈકો…
View More લાલપુરના ધરમપુર પાટિયા પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઇકો કાર ઘુસી જતા બે યુવાનના મોત