નીલકંઠ મહાદેવના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 60 વર્ષના વૃદ્ધને મામાદેવના મંદિર પાસે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યા રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી નંદન…
View More મહિલાઓની પજવણી બાબતે આપેલા ઠપકાનો ખાર રાખી નિવૃત્ત પોલીસ કર્મીને ધોકા વાળીCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 46 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
દિવાળીના તહેવાર પૂર્વે મોરબી એલસીબી ટીમે અમરેલી રોડ પર ઇંટોના ભટ્ઠા નજીક દારૂૂના કટિંગ સમયે રેડ કરી 5616 બોટલ દારૂૂ અને 4608 બીયરના ટીનનો જથ્થો…
View More મોરબીમાં દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો, 46 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયોઆંબેડકર નગરમાં લઘુશંકા કરવા મામલે યુવક પર અજાણ્યા શખ્સોનો હિચકારો હુમલો
શ્રમિકને બેરહેમીથી માર મારવામાં આવતા સિવિલ માં દાખલ રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં રહેતા અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવક…
View More આંબેડકર નગરમાં લઘુશંકા કરવા મામલે યુવક પર અજાણ્યા શખ્સોનો હિચકારો હુમલોસુરતમાં પોલીસકર્મીને ટોળાએ પત્નીની નજર સામે પટકી-પટકીને માર માર્યો
શહેરમાં સામાન્ય બાબતે ઉગ્ર વિવાદો અને મારામારીની ઘટનાઓ વચ્ચે ગોડાદરા વિસ્તારમાં પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે શરૂૂ થયેલો…
View More સુરતમાં પોલીસકર્મીને ટોળાએ પત્નીની નજર સામે પટકી-પટકીને માર માર્યોનવાગામ ઘેડમાં ગરબી જોવા જતી વખતે થયેલા ડખ્ખામાં લોહિયાળ ધિંગાણું
માથાકૂટ બાદ સમાધાન માટે ભેગા થયેલા બન્ને જૂથો વચ્ચે ધોકા, પાઇપ, પાવડા સહિતના હથિયારો ઉડયા: બન્ને જૂથના સાત શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો જામનગર શહેરના…
View More નવાગામ ઘેડમાં ગરબી જોવા જતી વખતે થયેલા ડખ્ખામાં લોહિયાળ ધિંગાણુંબોટાદના સરવા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકને ઉપાડી જઇ માર માર્યો
બોટાદ જિલ્લાના સરવા ગામે પ્રેમપ્રકરણની જૂની અદાવત રાખીને એક ખેડૂત યુવક પર ચાર શખ્સો દ્વારા પાઇપ વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે…
View More બોટાદના સરવા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકને ઉપાડી જઇ માર માર્યોવડિયામાં ચોખા અને ઘઉંનો બિનઅધિકૃત 361.25 કિલો અનાજનો જથ્થો ઝડપાયો
વડિયાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા વડિયાના ખાખરીયા ફાટક પાસેથી સકડો રિક્ષામાં વહન થતો બિનઅધિકૃત અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. રવિવારના રજાના દિવસે વડિયાના ઇન્ચાર્જ મામલતદાર…
View More વડિયામાં ચોખા અને ઘઉંનો બિનઅધિકૃત 361.25 કિલો અનાજનો જથ્થો ઝડપાયોભાણવડમાં લુખ્ખાઓનો આંતક, માતા-પિતાની નજર સામે યુવકને રહેંસી નાખ્યો
ભાણવડમાં રહેતા 20 વર્ષીય એક યુવાન પર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા નિપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ત્રણ…
View More ભાણવડમાં લુખ્ખાઓનો આંતક, માતા-પિતાની નજર સામે યુવકને રહેંસી નાખ્યોOTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયા
ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફિસના ક્લાર્ક સાથે રૂૂ. 3.88 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોસ્ટ ઓફીસના કર્મચારીના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન…
View More OTP અને UPI લિંક આપોઆપ શેર થઇ જતાં ખાતામાંથી રૂા.3.88 લાખ ઉપડી ગયામોરબીની સિરામિક કંપની પાસેથી માલ મેળવી મુંબઇના વેપારીની 44.74 લાખની ઠગાઇ
મોરબી સિરામિક ફેકટરીમાંથી ઉધારમાં માલ મેળવી 7865 બોક્સ ટાઈલ્સના મંગાવી 45 દિવસની ક્રેડીટ મેળવી હતી જે ઓર્ડર કંપનીએ સમયસર પૂર્ણ કરી આપ્યો હતો પાંચ ગાડીમાં…
View More મોરબીની સિરામિક કંપની પાસેથી માલ મેળવી મુંબઇના વેપારીની 44.74 લાખની ઠગાઇ