રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂૂ. 10,11,000…
View More પરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરીCategory: ક્રાઇમ
Crime
શાપરની ધાડપાડુ ગેંગના ફરાર સભ્યોને પકડવા MPમાં ઓપરેશન
શાપરના દરબારગઢમાં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના…
View More શાપરની ધાડપાડુ ગેંગના ફરાર સભ્યોને પકડવા MPમાં ઓપરેશન“સામે કેમ જુએ છે” તેમ કહી પડોશીએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો: હાથમાં 8 ટાંકા આવ્યા
રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર નજીક ચારણના નેસડા વિસ્તારમા પોતાના ઘર આંગણે ખુલ્લી જગ્યામાં ન્હાઈ રહેલા એક 28 વર્ષીય…
View More “સામે કેમ જુએ છે” તેમ કહી પડોશીએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો: હાથમાં 8 ટાંકા આવ્યાવ્યાજખોરનો આતંક: યુવકને માર મારી સ્કૂટર અને કોરા ચેક પડાવી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો
ધંધા માટે લીધેલા નાણાં પર 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરાઈ, કોરા ચેકમાં ચાર ગણી રકમ ભરી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી…
View More વ્યાજખોરનો આતંક: યુવકને માર મારી સ્કૂટર અને કોરા ચેક પડાવી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયોજામનગરના ખનીજ માફિયાઓ ઉપર રેન્જની ટીમનો પ્રહાર, રૂપારેલ નદીમાં 1 કરોડનો મુદ્દામાલ કબજે
રાજકોટ રેન્જ આઈજીએ ચાર જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વોની કમર તોડી નાખી છે. ત્યારે જામનગર જિલ્લાના ખીમરાણા ગામની સીમમાંથી વહેતી રુપારેલ નદીમાં ગેરકાયદેસર રેતી…
View More જામનગરના ખનીજ માફિયાઓ ઉપર રેન્જની ટીમનો પ્રહાર, રૂપારેલ નદીમાં 1 કરોડનો મુદ્દામાલ કબજેદૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે બાઇક ચાલકને અજાણયા શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલોપોરબંદરમાં તાજિયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ મચાવી ધમાલ: ન્યાઝના સંચાલકો ઉપર ખૂની હુમલો
છરી-તલવાર વડે થયેલા હુમલામાં પાંચને ઈજા; હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ પોરબંદરમાં તાજીયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ન્યાઝના સંચાલકો ઉપર…
View More પોરબંદરમાં તાજિયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ મચાવી ધમાલ: ન્યાઝના સંચાલકો ઉપર ખૂની હુમલોરાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને…
View More રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલતજામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારી
વડીલોપાર્જીત જમીન ઉપર કબજા મામલે બન્ને પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે ખેતીની જમીનના માલિકી હક્ક બાબતે આર્મીના જવાન અને તેના કાકા…
View More જામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારીદ્વારકાના વાડીનારમાંથી ભરાયેલું ડીઝલ છત્તીસગઢ પહોંચે એ પહેલા રસ્તામાં જ બારોબાર વેચી મરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સ્થિત ન્યારા કંપનીના ઝાખર ગેટ પરથી ભરાયેલ ડીઝલના ટેન્કરમાંથી માર્ગમાં જ 7,335 લિટર ડીઝલની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More દ્વારકાના વાડીનારમાંથી ભરાયેલું ડીઝલ છત્તીસગઢ પહોંચે એ પહેલા રસ્તામાં જ બારોબાર વેચી મરાયું