જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની કરપીણ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.…
View More જામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પરCategory: ક્રાઇમ
Crime
જામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
જામનગર શહેરના ઢોલીયાપીર દરગાહ નજીક તાજિયા દરમિયાન થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં પરિણમતા બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવમાં અનેક…
View More જામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણતળાજામાં પિતાએ ત્રણ વર્ષના બાળકને મોબાઈલ આપ્યો ને બેંક એકાઉન્ટ થયું સાફ
ભેજાબાજો સાયબર ફ્રોડના નતનવા હથકંડાઓ અપનાવી ને દુનિયાના કોઈપણ વ્યક્તિ ને લૂંટીરહ્યા છે.સાયબર ફ્રોડ ને લઈ તળાજાના અનેક ઈસમો ગુનાઇત પ્રવૃત્તિ મા જોડાઈ રહ્યાછે તેની…
View More તળાજામાં પિતાએ ત્રણ વર્ષના બાળકને મોબાઈલ આપ્યો ને બેંક એકાઉન્ટ થયું સાફસાયબર માફિયાઓનું કોર્પોરેટ મોડેલ, ફ્રોડ ઉપર 40 ટકા કમિશન
કમિશન આપી દેશભરમાં ઓપરેટર્સ ઉભા કર્યા, મ્યુલ એકાઉન્ટ અને હવાલા મારફતે 325 કરોડના ફ્રોડની તપાસ સાયબર ક્રાઈમના ગુનેગારોએ વ્યવસાયિક વિસ્તાર માટે વપરાતા ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવી…
View More સાયબર માફિયાઓનું કોર્પોરેટ મોડેલ, ફ્રોડ ઉપર 40 ટકા કમિશનજસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ
જસદણની ગેબનશાહ સોસાયટીમાં ચાર દિવસ પહેલાં બનેલી પિતા-પુત્રીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પિતાએ પોતાની અઢી વર્ષની પુત્રીને પાણીમાં ડૂબાડીને બાદમાં પોતે પણ આત્મહત્યા…
View More જસદણમાં પિતા-પુત્રીના આપઘાત પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડશાપરમાં લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો સકંજામાં
શાપર (વેરાવળ)માં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની લૂંટના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઘટનાના સપ્તાહમાં…
View More શાપરમાં લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો સકંજામાંશિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસ
ધંધાકીય હરીફાઈ અને જૂની અદાવતમાં હુમલો કરાયો,મહિલા સહિત પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટ શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ…
View More શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાર્થી કાકા-ભત્રીજાની હત્યાનો પ્રયાસદારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલો
શહેરમાં હુડકો ચોકડી નજીક રણુજા મંદિર પાસે દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની ઉપર પતિએ હુમલો કરી માર માર્યો હતો.…
View More દારૂના નશામાં પુત્ર સાથે ઝઘડો કરતા પતિને સમજાવવા વચ્ચે પડેલી પત્ની પર હુમલોરાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગ
લોધિકા તાલુકાના રાવકી ગામની સીમમાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે શેડ ચણીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂૂ કરી દેનાર ત્રણ ભાગીદારો સામે…
View More રાવકીની સરકારી જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડગ્રેબિંગભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં ઘર પાસે બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાડોશીઓએ છરી-ધોકા વડે હુમલો કરતાં ઈજાગ્રસ્ત પિતા-પુત્રનું સારવાર માટે…
View More ભગવતી સોસાયટીમાં બાઈક પાર્ક કરવા પ્રશ્ર્ને પિતા-પુત્ર પર પાડોશીનો છરી ધોકાથી હુમલો