મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે જીઆઈડીસી નજીકથી 2 લાખની કિમતની રીક્ષા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના લાલપર…
View More મોરબીની રફાળેશ્ર્વર ચોકડી નજીક ઓટો રિક્ષાની ચોરીCategory: ક્રાઇમ
Crime
ભાણવડના રોજીવાડા ગામે રૂા.11.14 લાખની ઘરફોડ ચોરી
ભાણવડ તાબેના જામ રોજીવાડા ગામના એક ખેડૂત યુવાન શનિવારે સવારે તેમના પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા, ત્યારે પાછળથી તસ્કરોએ તેમના ઘરમાં ખાતર પાડી,…
View More ભાણવડના રોજીવાડા ગામે રૂા.11.14 લાખની ઘરફોડ ચોરીસાયલા અને ધ્રાંગધ્રામાં ખાણ-ખનીજ વિભાગના દરોડા, 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરી છે. સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો…
View More સાયલા અને ધ્રાંગધ્રામાં ખાણ-ખનીજ વિભાગના દરોડા, 2.30 કરોડનો મુદ્દામાલ જપ્તમોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
મોરબીની એમ વી વી આઈ એમ કોલેજની નીચે હિંદુ મુસ્લિમ છોકરા છોકરીના લગ્ન કરાવવાની આપવા બાબતે વાતચીતમાં મારામારી નો બનાવ બન્યો હતો જે મામલે મોરબી…
View More મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરવા મુદ્દે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીપોરબંદરમાં ચૂંટણીની જૂની અદાવતમાં તાજિયાના દિવસે હુમલામાં સાત ઝડપાયા
પોરબંદરના મેમણવાળા વિસ્તારમાં મોહરમના તાજીયાના દિવસે થયેલા જીવલેણ હુમલાના મામલે કીર્તિમંદિર પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં સામેલ આઠ આરોપીઓમાંથી સાતની ધરપકડ કરી…
View More પોરબંદરમાં ચૂંટણીની જૂની અદાવતમાં તાજિયાના દિવસે હુમલામાં સાત ઝડપાયાસુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂના દરોડા, રૂા.72 લાખનો મુદ્દમાલ કબજે કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા બે અલગ-અલગ ઓપરેશનમાં…
View More સુરેન્દ્રનગરમાં બે સ્થળે દારૂના દરોડા, રૂા.72 લાખનો મુદ્દમાલ કબજે કરાયોમીઠાપુરમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા યુવાન પર રિક્ષા ચડાવીને હત્યાનો પ્રયાસ
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અને પત્રકારત્વ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા રામભા ભીમાભા જગતિયા નામના 48 વર્ષના યુવાનને આરોપી નથુભા આલાભા માણેક (રહે. ભીમરાણા) ના…
View More મીઠાપુરમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સ દ્વારા યુવાન પર રિક્ષા ચડાવીને હત્યાનો પ્રયાસરાજકોટમાં વધુ એક હત્યા, હુમલામાં ઘવાયેલા યુવકનું મોત
શિવાજીનગરમાં ધંધા હરિફાઇમાં કાકા-ભત્રીજા ઉપર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા…
View More રાજકોટમાં વધુ એક હત્યા, હુમલામાં ઘવાયેલા યુવકનું મોતબોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…
View More બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયોલીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યો
લીંબુડીવાડીમાં પીએસઆઇના પુત્રની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર અને જમીન-મકાન ધંધાર્થી શિવરાજસિંહ જનકસિંહ રાણાની ઓફિસનો…
View More લીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યો