વેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હરિનગરમાં આવેલા સમ પ્લાઝામાં રહેતાં કપડાના હોલસેલ વેપારી શ્યામભાઈ દિનેશભાઈ ભુત (ઉ.વ.32)નું અજાણ્યા શખ્સે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં તેના અને…

View More વેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

ગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયું

ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ…

View More ગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયું

સુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ

પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના ક્ધટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે. બજાણા પોલીસે ગેડીયા ગામે…

View More સુરેન્દ્રનગરના બજાણા ગામે દારૂના કટિંગ વખતે દરોડો, 13 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ

યુવતીઓ સાથે મિત્રતા કરી રૂા.15 કરોડ પડાવ્યા, વડોદરા પોલીસે નાઇઝિરિયન ગેંગને દિલ્હીથી પકડી

યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે. વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં…

View More યુવતીઓ સાથે મિત્રતા કરી રૂા.15 કરોડ પડાવ્યા, વડોદરા પોલીસે નાઇઝિરિયન ગેંગને દિલ્હીથી પકડી

ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…

View More ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી

ગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું

ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે,…

View More ગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું

ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાત

રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત…

View More ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાત

લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પર

ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી 80 જેટલા બેંક ખાતામાંથી રૂૂ.1,56, 57,993ની ઉચાપત કર્યાની નવ મહિના…

View More લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પર

રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું

રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર…

View More રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું

નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે.…

View More નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત