ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરનારની શોધખોળરાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર એક સોસાયટીમાં રહેતી અને અભ્યાસ કરતી મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની વતની…
View More રાજકોટ રહેતી મીઠાપુરની છાત્રાના અશ્ર્લીલ ફોટા વાયરલ કરનાર સામે ગુનો નોંધાયોCategory: ક્રાઇમ
Crime
કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના નામે કામ આપવાનું કહી સાયબર ફ્રોડ
રાજ્ય સરકાર દ્વારા સોશિયલ મીડિયાના સમયમાં સાયબર ફ્રોડ અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાયબર માફિયાઓએ નવો કીમિયો સોધી કાઢ્યો છે. મોરબીના ધારાસભ્ય કાંતિ…
View More કાંતિ અમૃતિયા અને જીતુ વાઘાણીના નામે કામ આપવાનું કહી સાયબર ફ્રોડટંકારાના પાણી પૂરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયો
ટંકારાના બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટર આવેલ છે તેમાં દારૂૂનો જથ્થો હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પોલીસે…
View More ટંકારાના પાણી પૂરવઠા બોર્ડના પડતર કવાર્ટરમાંથી 465 બોટલ દારૂ ઝડપાયોટંકારાના લજાઈમાં ક્લિનિકમાં ઘુસી કાકા-ભત્રીજા સહિત ત્રણ પર હુમલો
ટંકારાના લજાઈ ગામે શક્તિ માતાજીના મંદિર પાસે ડોક્ટર સહિતના લોકો ક્લિનિકમાં બેઠા ત્યારે ક્લિનિકના પાછલા દરવાજેથી ત્યાં જ રહેતો એક શખ્સ અંદર આવ્યો હતો અને…
View More ટંકારાના લજાઈમાં ક્લિનિકમાં ઘુસી કાકા-ભત્રીજા સહિત ત્રણ પર હુમલોનોનવેજની રેંકડી ચલાવતા પિતા -પુત્ર પર માથા ભારે શખ્સોનો હુમલો
જામનગર નાઘેડીના પાટીયા પાસે નોનવેજની રેકડી ચલાવતા પિતા-પુત્ર પર નાઘેડી ગામના ચાર માથાભારે શખ્સો એ હુમલો કર્યા ની તેમજ જે જગ્યાએ રેકડી રાખી હતીઝ તે…
View More નોનવેજની રેંકડી ચલાવતા પિતા -પુત્ર પર માથા ભારે શખ્સોનો હુમલોસ્કૂટરની ડેકી માંથી બીયરના ટીન મળી આવ્યા
જામનગરમાં ટ્રાફિક શાખા દ્વારા સાત રસ્તા સર્કલ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન એક સ્કૂટર ચાલકની ડેકી માંથી બે નંગ બિયરના ટીન મળી…
View More સ્કૂટરની ડેકી માંથી બીયરના ટીન મળી આવ્યાજિલ્લામાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગકેસ નોંધાયો
જામનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે 14 ટ્રેક્ટર તથા ટ્રોલી ની ચોરી કરી લેનાર બે શખ્સ સામે એલસીબી એ ગેંગકેસ નોંધ્યો છે. આ શખ્સો પાસે થી…
View More જિલ્લામાં ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સો સામે ગેંગકેસ નોંધાયોબાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરી
જામનગર માં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂૂમ તથા સર્વિસ સ્ટેશન માંથી કુલ 2,37,440…
View More બાઈકના શો-રૂમમાંથી રૂા. 2.37 લાખની રોકડની ચોરીકાલાવડ પંથકમાં વીજ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
જામનગર જીલ્લા નાં કાલાવડ ના ગ્રામ્ય પંથક માંથી વીજ કંપની ના એલ્યુમિનિયમ ના વાયર ની ચોરી ના બે બનાવ બન્યા હતા. તેની તપાસમાં પોલીસે રાજકોટ…
View More કાલાવડ પંથકમાં વીજ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઇજૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનો
જુનાગઢ પોલીસે છેલ્લા ચાર મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી જૂનાગઢની ચાર ગેંગ વિરૂૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય તેમજ…
View More જૂનાગઢમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનો