વોલોડીમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન ડ્રોન હુમલા પહેલા એરલાઈન્સને ચેતવણી આપતા રશિયન હવાઈ ક્ષેત્રને “સંપૂર્ણપણે અસુરક્ષિત” ગણાવ્યું છે. રાષ્ટ્રપતિએ મંગળવારે તેમના રાત્રિના વિડીયો સંબોધનમાં જાહેર કર્યું કે…
View More રશિયાના આકાશ પર અમારા ડ્રોનનું સામ્રાજ્ય: વિશ્ર્વભરની એરલાઇન્સને ઝેલેનસ્કીની ચેતવણીયુક્રેનમાં રશિયન ડ્રોન હુમલામાં ગુજરાતની સુદર્શન ભાભિલાલા સહિત 12નાં મૃત્યુ
રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન પર તાજેતરના રશિયન હુમલામાં માર્યા ગયેલા 12 લોકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે, કારણ કે…
View More યુક્રેનમાં રશિયન ડ્રોન હુમલામાં ગુજરાતની સુદર્શન ભાભિલાલા સહિત 12નાં મૃત્યુઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોત
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં લગ્ન સમારંભ ચાલી રહેલા રહેણાંક ઘર પર અમેરિકાના હવાઈ હુમલામાં 4 વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા…
View More ઇરાનમાં લગ્નસમારંભ પર અમેરિકાએ બોંબ ઝિંક્યો, બાળક સહિત 5ના મોતસિવિલ હોસ્પિટલમાં અંતે યલોફિવરની રસી ફાળવાઇ
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી યલો ફીવરની રસીનો જથ્થો ખલાસ થઈ જતાં વિદેશ પ્રવાસે જવા ઈચ્છતા મુસાફરો ભારે હાલાકી ભોગવી…
View More સિવિલ હોસ્પિટલમાં અંતે યલોફિવરની રસી ફાળવાઇમુન્દ્રા બંદરે ટ્રાન્સપોર્ટરોની બેમુદતી હડતાલ, હજારો ક્ધટેનરોનું પરિવહન ઠપ્પ થઇ જતાં દેકારો
ગુજરાતના સૌથી મોટા અને મહત્વના બંદર મુન્દ્રા ખાતે ક્ધટેનરનું પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરોએ બે મુદતી હડતાલ પાડતા આયાત-નિકાસનો વેપાર ઠપ થઇ ગયો છે અને હજારો ક્ધટેનરો…
View More મુન્દ્રા બંદરે ટ્રાન્સપોર્ટરોની બેમુદતી હડતાલ, હજારો ક્ધટેનરોનું પરિવહન ઠપ્પ થઇ જતાં દેકારોરાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં આધેડ અને બાબરાના લોન કોટડા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી…
View More રાજકોટના આધેડ અને બાબરાના લોન કોટડાના યુવાનનું હાર્ટએટેકથી મોતલોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળી
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું આજે સાંજે ઉદ્ઘાટન થાય તે પૂર્વે 34 જેટલી યાંત્રિક રાઇડ્સની મંજૂરીમાં તંત્રએ ધંધાર્થીઓની ટીંગાટોળી કરી દેતા લોકમેળામાં ધંધો કરી પેટીયુ…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે છેલ્લી ઘડી સુધી ટીંગાટોળીનિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકા
રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્તિ બાદ અધિકારીઓ અને…
View More નિવૃત્તિ બાદ મામકાઓને ફરી નોકરી: નવતર કૌભાંડની શંકાસોમનાથ પંથકમાં અનિયમિત વરસાદથી ખેડૂતો આર્થિક સંકટમાં: ખાસ રાહત પેકેજની માંગ
સોમનાથ મત વિસ્તારના ગામો તેમજ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સર્જાયેલી વરસાદની ભયંકર અનિયમિતતા ના કારણે જગતનો તાત ભારે આર્થિક સંકટમાં મુકાઈ…
View More સોમનાથ પંથકમાં અનિયમિત વરસાદથી ખેડૂતો આર્થિક સંકટમાં: ખાસ રાહત પેકેજની માંગદ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં 2000 જવાનોનો બંદોબસ્ત
જગત મંદિરમાં દર્શન માટે સ્વર્ગદ્વારથી પ્રવેશ, મોક્ષદ્વારથી બહાર નીકળી શકાશે, જૂતા ઘરની વ્યવસ્થા રસ્તાઓ વન-વે જાહેર, નો પાર્કિંગ ઝોન અને પાર્કિંગ વિસ્તાર નક્કી કરાયા, ડ્રોનથી…
View More દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં 2000 જવાનોનો બંદોબસ્ત