એક જ પરિવારના ચારેયના મોતથી શોક, ઘરકંકાસ હોવાનું પ્રાથમિક તારણ કપડવંજમાં સામૂહિક આપઘાતની હચમચાવી દેતી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે. ફતિયાવાદ પાસેથી…
View More ખેડામાં હચમચાવતી ઘટના: પરિણીતા બે દિકરીને નહેરમાં ફેંકી પોતે પણ કૂદી, પતિ પણ કુદ્યો, ચારેયના મોતકાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધું
કાલાવડમાં રહેતાં અને ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ઈકો કાર લેવા માટે ત્રણ લોકો પાસેથી રૂા.6 લાખ વ્યાજે લીધા હતાં. જે છ લાખના હાલ…
View More કાલાવડમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગેરેજ સંચાલકે એસિડ પીધુંમોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયા
મોરબીના વાવડી રોડ પર નજીવી રકમના વિવાદમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. માત્ર 200 રૂૂપિયાની માગણીને લઈ થયેલા ઝઘડામાં એક શખ્સે કાકા અને…
View More મોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયાઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોત
વહાણમાંથી બચેલા 17 ખલાસીઓને દુબઈ લઈ જવાયા, દુબઈથી યમન જઈ રહેલા ‘અલ ફૈઝે નૂર સુલેમાની-1’ પર બોમ્બર ડ્રોન ખાબકયું મૃતકના મૃતદેહને વતન લાવવા પ્રક્રિયા ઝડપી…
View More ઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોતતમિલનાડુના રાજકારણમાં હાઇવોલ્ટેજ ફિલ્મી ડ્રામા
તમિલનાડુમાં અભિનેતા વિજય 3 વખત રાજ્યપાલને મળ્યા બાદ પણ હજુ સરકાર બનવા માટે કોઈ સંકેત નથી મળી રહ્યા. નવી સરકાર બનાવવાની પ્રક્રિયા હજુ અટકી પડી…
View More તમિલનાડુના રાજકારણમાં હાઇવોલ્ટેજ ફિલ્મી ડ્રામાબિહારમાં વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતાં 8નાં મોત
વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, કલાકો સુધી ટ્રાફિક જામ બિહારમાં ગઇકાલે સાંજે હવામાનમાં આવેલા અચાનક પલટાએ વ્યાપક તબાહી મચાવી છે. ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ અને…
View More બિહારમાં વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતાં 8નાં મોતભારતીય સૈન્યના નવા CDS પદે લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણી
ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય…
View More ભારતીય સૈન્યના નવા CDS પદે લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણીબંગાળમાં સુવેન્દુ સરકારની તાજપોશી, આઝાદી બાદ પ્રથમ વખત ભાજપ શાસન
આઝાદી પછી પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર રચાઈ છે. આજે 9 મે 2026ના રોજ કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી…
View More બંગાળમાં સુવેન્દુ સરકારની તાજપોશી, આઝાદી બાદ પ્રથમ વખત ભાજપ શાસનરશિયા-યુક્રેન યુદ્ધમાં 3 દિવસનો વિરામ, યુદ્ધ કેદીઓ મુક્ત કરશે: ટ્રમ્પનો દાવો
આજે રશિયા ઉજવે છે બીજા વિશ્ર્વ યુદ્ધમાં જીતનો વિજય દિવસ પાંચ વર્ષ લાંબા રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિની આશા જાગી છે.ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, યુએસ પ્રમુખ…
View More રશિયા-યુક્રેન યુદ્ધમાં 3 દિવસનો વિરામ, યુદ્ધ કેદીઓ મુક્ત કરશે: ટ્રમ્પનો દાવોપડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…
View More પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો