પિતૃકૃપા સોસાયટીમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ છરીનો ઘા ઝીંકી દીધો

શહેરમાં મોરબી રોડ પર આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિને દારૂૂ પીવાની ના પાડતા નસેડી પતિએ ઉશ્કેરાય જઇ પત્નીને છરીનો ઘા ઝીંકી દીધો હતો. પરિણીતાને…

View More પિતૃકૃપા સોસાયટીમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ છરીનો ઘા ઝીંકી દીધો

રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો: બેટીરામપરા પાસે આખલા સાથે કાર અથડાતાં વેપારીનું મોત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે રાત્રે વધુ એક આવી જ ઘટના સામે આવી છે…

View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો: બેટીરામપરા પાસે આખલા સાથે કાર અથડાતાં વેપારીનું મોત

જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં આગ ભભૂકી

શહેરના જુના જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફલેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઈ આગ ઉપર કાબુ…

View More જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં આગ ભભૂકી

ડુપ્લિકેટ વાઘબકરી ચા, અમુલ ઘી, મેગી મસાલા, સિગારેટ અને ગરમ મસાલાના ગોડાઉન પર દરોડો

વસ્તુ રાજસ્થાન બનતી અને અમદાવાદમાં આર્થિક રીતે નબળા વિસ્તારોની દુકાનોમાં માલ વેચતા હતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીને ઝડપી લીધા, 20 લાખનો મુદ્દામાલ જપ્ત નામાંકિત…

View More ડુપ્લિકેટ વાઘબકરી ચા, અમુલ ઘી, મેગી મસાલા, સિગારેટ અને ગરમ મસાલાના ગોડાઉન પર દરોડો

પારેવડી ચોક પાસેથી આઈ.ડી. ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી પકડાયો

શહેરના સામાકાંઠે પારેવડી ચોક નજીક મોબાઈલમાં આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આઈ.ડી.આપનારનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.…

View More પારેવડી ચોક પાસેથી આઈ.ડી. ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી પકડાયો

ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલો

શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને સેન્ટીંગ કામની ભાગીદારી છૂટી થયા બાદ ભાગીદારને રૂૂ.40,000 ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારે રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી સગા બે…

View More ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલો

ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી

રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે…

View More ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી

તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…

View More તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી

સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક…

View More રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી

લંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો

હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક ટ્રીટમેન્ટ બાદ જ વિદેશી બજારોમાં એન્ટ્રી; ફ્રૂટ ફ્લાય અને રોગો નાશ પામતા શેલ્ફ લાઇફ વધી “જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ…

View More લંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો