ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ

ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર લલીયા ગામના પાટીયા પાસેથી પાસેથી જી.જે. 03 એમ.એફ. 9389 નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના…

View More ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ

ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ

બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો…

View More ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ

ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ દ્વારા ચેમ્બર પ્રમુખનું અપમાન

ટિકિટ સમસ્યાઓ અંગે રજૂઆત સાંભળવાને બદલે પ્રમુખને અપમાનિત કરી કાઢી મૂકાયા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ…

View More ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ દ્વારા ચેમ્બર પ્રમુખનું અપમાન

ઉપલેટામાં બસ સ્ટેશન ચોક તથા વડલી ચોકમાં આખલા યુદ્ધે ચડતા નાસભાગ

ઉપલેટા શહેરમાં રખડતા ઢોર અને આખલાઓનો ત્રાસ હવે મર્યાદા વટાવી ચૂક્યો છે, રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓને કારણે રાહદારીઓ, સ્થાનિક દુકાનદારો અને વાહનચાલકો ભારે…

View More ઉપલેટામાં બસ સ્ટેશન ચોક તથા વડલી ચોકમાં આખલા યુદ્ધે ચડતા નાસભાગ

ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

ગોંડલના શ્રીનાથગઢ રોડ પર શુક્રવારે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમા ફુલ સ્પીડે આવી રહેલી સ્કોડા સલાવિયા કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના લીમડાના…

View More ગોંડલ પાસે સર્જાયેલા અકસ્માત અંગે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

સમુદ્ર કિનારે વસેલું દ્વારકા 12 દિવસથી પાણી માટે તરસ્યું: વેકેશનના માહોલમાં સ્થાનિકો સહિત યાત્રિકો પરેશાન

હાલમાં દ્વારકા ને ભાણવડ તાલુકા ના વર્તુળ ડેમથી નર્મદાનું પાણી દ્વારકા તાલુકાના ગોરીન્જા ગામ પાસે આવેલ સ્ટોરેજમાં લાવવામાં આવે છે પરંતુ ઉપરોક્ત લાઈનમાં વિક્ષેપ પડતા…

View More સમુદ્ર કિનારે વસેલું દ્વારકા 12 દિવસથી પાણી માટે તરસ્યું: વેકેશનના માહોલમાં સ્થાનિકો સહિત યાત્રિકો પરેશાન

વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો

વેરાવળ ના તાલાલા રોડ પર ઉધાર આપેલા રૂૂપિયા પરત માંગેલ તે ઉઘરાણીના મામલે જૂનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવકને રસ્તા વચ્ચે રોકી હોકી, લાકડી અને…

View More વેરાવળમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા યુવાન પર હુમલો

‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડ

રાજકોટ જિલ્લામાં દાખલ થયેલા આઠ ગુનામાં રૂા.1.78 કરોડની હેરાફેરીની તપાસમાં સુરત કનેકશન ખુલ્યુ, ત્રણની શોધખોળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતા તત્વો સામે…

View More ‘ઓપરેશન મ્યુલહન્ટ 2.0’ સૌરાષ્ટ્રના 12 શખ્સોની ધરપકડ

રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશે

  સરહદી વિસ્તારોની સુરક્ષા અને ત્યાં વસતા લોકોની સમસ્યાઓને કચેરીમાં બેઠા સમજવાને બદલે હવે ગુજરાત પોલીસનું ટોચનું નેતૃત્વ સીધું જ ગામડાંઓમાં પહોંચવા જઈ રહ્યું છે.…

View More રાજ્યના 8 સિનિયર IPS પાકિસ્તાન સરહદે ગામોની મુલાકાત લેશે

ગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપ

  બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વીજ કરંટ લાગવાથી 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે આ ઘટના માટે પીજીવી…

View More ગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપ