તા. 15 જુન 2026 સોમવારના રોજ અમાવસ્યા આવે છે. આ અમાસ સોમવારે આવતી હોવાથી તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં અમાસે તથા સોમવતી અમાસ…
View More પુરૂષોત્તમ માસ અને સોમવતી અમાસનો દુુર્લભ સંયોગકિંગ ઓફ સાળંગપુરના કોપીરાઇટ સામે બ્રહ્મ સંગઠનનો વિરોધ
હનુમાનજી પર કોઇ ટ્રસ્ટનો એકાધિકાર નહીં ચાલે, ‘કષ્ટભંજન’ શબ્દ-ધાર્મિક પ્રતિકો-પ્રસાદ પર માલિકીનો કોઇપણ પ્રયાસ અસ્વીકાર્ય: હેમાંગ રાવલ વિશ્ર્વપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના…
View More કિંગ ઓફ સાળંગપુરના કોપીરાઇટ સામે બ્રહ્મ સંગઠનનો વિરોધમવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યા
શહેરની ભાગોળે મવડીમાં રામધણ ગૌશાળા નજીક રહેતા કર્મકાંડી યુવાને પોતાના ફલેટમાં જુગારનો પાટલો માંડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પતા ટીંચતા 8…
View More મવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યાલાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યું
બંગાળી કિશોરની હત્યા કરનાર ઠેકેદાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવતી પોલીસ શહેરની આજી નદીમાંથી આઠ વર્ષ પૂર્વે, એટલે કે વર્ષ 2018માં એક અજાણ્યા બાળકનું કપાયેલું માથું…
View More લાશ કોથળામાં નહીં સમાતા જલ્લાદે માથું કાપી નાખ્યુંબેડલા ગામે આંગણવાડી નજીક મકાનમાંથી 2.83 લાખનો દારૂ મળ્યો
1108 દારૂની બોટલ જપ્ત, બુટલેગર ફરાર બેડલા ગામે મકાનમાં છુપાવેલ 2.83 લાખનો વિદેશી દારૂનો જથ્થો પીસીબીની ટીમે જપ્ત કર્યો છે. જો કે મકાન માલીક નાશી…
View More બેડલા ગામે આંગણવાડી નજીક મકાનમાંથી 2.83 લાખનો દારૂ મળ્યોજામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોત
રેલનગરમાં રહેતો સગીર સ્કૂલેથી ઘરે જતો હતો ને ટ્રક ચાલક ઠોકરે ચડાવી નાશી છૂટ્યો: એક બહેનના એકના એક ભાઇના મોતથી પરિવારમાં શોક શહેરની ભાગોળે જામનગર…
View More જામનગર રોડ પર હિટ એન્ડ રન ધો.11ના છાત્રનું ટ્રકની ઠોકરે મોતપત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો
કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ…
View More પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયોVIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડી
શહેરના નાનામવામાં આવેલા વીઆઇપી બેગના શોરૂમનો સ્ટોર મેનેજર માલ વેંચાણના અને સ્ટોકના રૂા.5.22 લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી ઓળવી ગયો…
View More VIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડીવાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યો
રજપૂતપરામાં કાયદાના લીરા ઉડાવતી ઘટના, બેફામ બનેલા વેપારીએ આઠ શખ્સોને બોલાવી ફટકાર્યો, પોલીસને પણ ધમકાવી, ભયના માર્યા યુવકે ફરિયાદ કરવાનું ટાળ્યું શહેરમાં કાયદો અને…
View More વાહન અડી જતા પોલીસની હાજરીમાં યુવાનને ઢોર માર માર્યોવિમાન દુર્ઘટનામાં દેશે એકસાથે ઉભા રહીને શ્રધ્ધાંજલિ આપવી જોઇએ, પણ આવુ કંઇ થયું નહીં
અમદાવાદમાં ગત તા.12 જૂન-2025ના રોજ યોજાયેલી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 પ્રવાસીઓના દુ:ખદ મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનાને ગઇકાલે…
View More વિમાન દુર્ઘટનામાં દેશે એકસાથે ઉભા રહીને શ્રધ્ધાંજલિ આપવી જોઇએ, પણ આવુ કંઇ થયું નહીં