પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક મોટો રેલ અકસ્માત થયો, જેમાં ત્રણ લોકોના મોત થયા અને ઘણા સ્કૂલના બાળકો ઘાયલ થયા. આ ઘટના ગોવિંદપુર રેલ્વે ક્રોસિંગ…
View More બંગાળમાં સ્કૂલ વેન ટ્રેન સાથે અથડાતાં 2 બાળક સમેત 3 વ્યક્તિનાં કરુણ મોતWest Bengal news
બંગાળમાં 12 વર્ષની બાળાને પીંખી નાખનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
પશ્ચિમ બંગાળના ચકચારી બરુઈપુર રેપ અને મર્ડર કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલને આજે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. 12 વર્ષની સગીર બાળકી સાથે…
View More બંગાળમાં 12 વર્ષની બાળાને પીંખી નાખનાર આરોપી એન્કાઉન્ટરમાં ઠારટીએમસીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રીમાનું તમામ પદેથી રાજીનામું : મમતાને ઝટકો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. અત્યંત વિશ્વાસુ સહાયક અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યે પાર્ટીના તમામ પદો પરથી…
View More ટીએમસીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રીમાનું તમામ પદેથી રાજીનામું : મમતાને ઝટકોપ.બંગાળની હલ્દિયા રિફાઇનરીમાં પાઇપ લાઇન લીકેજથી આગ, 15 લોકો દાઝયા
નેપ્થાની પાઇપલાઇનમાં ચોરીના સ્થળે જ આગ લાગતા રેલ સેવાને અસર પશ્ચિમ બંગાળના હલ્દિયા પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઘણા લોકો…
View More પ.બંગાળની હલ્દિયા રિફાઇનરીમાં પાઇપ લાઇન લીકેજથી આગ, 15 લોકો દાઝયાTMCના 3 ભાગ: એક મમતા ભેગો, બીજા ભાજપ ભણી, ત્રીજો વેઇટ એન્ડ વોચમાં
લોકસભામાં 28 સાંસદોમાંથી કાકોલી ઘોષના નેતૃત્વમાં 14 MPએ ભાજપ સાથે બેઠક કરી, શત્રુઘ્નસિંહા- યુસુફ પઠાણ સાયલન્ટ મોડમાં પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી…
View More TMCના 3 ભાગ: એક મમતા ભેગો, બીજા ભાજપ ભણી, ત્રીજો વેઇટ એન્ડ વોચમાંTMCમાં ભંગાણ, મમતાએ બોલાવેલી બેઠકમાં 80માંથી માત્ર 20 જ ધારાસભ્યોની હાજરી
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને…
View More TMCમાં ભંગાણ, મમતાએ બોલાવેલી બેઠકમાં 80માંથી માત્ર 20 જ ધારાસભ્યોની હાજરીબંગાળમાં તૃણમુલ ભંગ ! 44 જેટલા ધારાસભ્યો ગુમ, 31 કાઉન્સિલરોના રાજીનામા
મમતા દીદીની ગ્રાઉન્ડ પોઝીશન ઢીલી પડી, આંતરિક જૂથવાદ ચરમસીમાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના હાથે પરાજયનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) માં…
View More બંગાળમાં તૃણમુલ ભંગ ! 44 જેટલા ધારાસભ્યો ગુમ, 31 કાઉન્સિલરોના રાજીનામાહવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય
પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યભરની તમામ સરકારી શાળાઓ તેમજ તમામ સરકારી સહાય પ્રાપ્ત મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત…
View More હવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણયબંગાળમાં જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ, બકરી ઈદ પહેલાં સુવેન્દુ સરકારનો નિર્ણય
મ્યુનિસિપલ કતલખાનામાં ફિટનેસ સર્ટિફિકેટ બાદ જ થશે કતલ બકરી ઈદ પહેલા, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પશુ બલિ…
View More બંગાળમાં જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ, બકરી ઈદ પહેલાં સુવેન્દુ સરકારનો નિર્ણયમમતાને ઝટકો, ભાજપ વિરૂધ્ધ ગઠબંધનમાં જોડાવા કોંગ્રેસ-ડાબેરી પક્ષોનો ઇન્કાર
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવા યુગની શરૂૂઆત સાથે જ વિપક્ષી ખેંચતાણ તેજ બની છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની પ્રથમ સરકારની રચના અને સુવેન્દુ…
View More મમતાને ઝટકો, ભાજપ વિરૂધ્ધ ગઠબંધનમાં જોડાવા કોંગ્રેસ-ડાબેરી પક્ષોનો ઇન્કાર