અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી…
View More ઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટamerica attack
અમેરિકાનો ઇરાનના 80 સ્થળે હુમલો: જવાબમાં તહેરાનનો બહેરીન-કુવૈતમાં પ્રહાર
ત્રણ વ્યાપારી જહાજો પર હુમલા પછી યુદ્ધ ભડક્યું: ઇરાને બે દેશોમાં 85 અમેરિકી લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા, અમેરિકી ડ્રોન તોડી પાડ્યાનો દાવો યુએસ અને ઈરાન…
View More અમેરિકાનો ઇરાનના 80 સ્થળે હુમલો: જવાબમાં તહેરાનનો બહેરીન-કુવૈતમાં પ્રહારટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલાં જ અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક સ્થળો પર હુમલાઓ કર્યા છે.…
View More ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યાઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયા
સ્વઘોષિત યુદ્ધ વિરામ છતાં અમેરિકા ફરી ઇઝરાયેલ સાથે હુમલાઓમાં જોડાયું: તમામ મશીનરી, યુરેનિયમ સ્વાહા અખાતી યુધ્ધ વચ્ચે દુનિયા હવે ફરીથી અધ્ધરજીવ થઇ ગઇ છે. અમેરિકી…
View More ઇરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર 10થી વધુ બોંબ ઝિંકાયાતહેરાન પર અમેરિકાનો મધરાતે ઉલ્કાવર્ષા જેવો મિસાઇલ મારો, અનેક નેતાઓ હણાયાનો દાવો
એની સામે ઇરાને ઇઝરાયેલના ધર્મસ્થાનો પર કલસ્ટર બોમ્બ ઝીંકયા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ ચરમસીમાએ છે. આ દરમિયાન અમેરિકાએ અનેક અગ્રણી ઈરાની વ્યક્તિઓને નિશાન બનાવીને…
View More તહેરાન પર અમેરિકાનો મધરાતે ઉલ્કાવર્ષા જેવો મિસાઇલ મારો, અનેક નેતાઓ હણાયાનો દાવોવધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશે
બે વિમાનવાહક જહાજ, 12 યુધ્ધ જહાજ, સેંકડો ફાઇટર જેટ અને 150થી વધુ કાર્ગો લશ્કરી વિમાનો ઇરાનની ફરતે ગોઠવાયા; જંગી લશ્કરી તાકાતથી ઇરાનને ઘુંટણિયે પાડી સત્તા…
View More વધુ એક યુદ્ધ: શનિવારે અમેરિકાનું જંગી લશ્કર ઇરાન પર ત્રાટકશે