ફીફા વર્લ્ડ કપ 2026માં 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખતું ફ્રાન્સ, મોરક્કોને 2-0થી હરાવ્યું ફીફા વર્લ્ડકપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે મોરક્કોને હરાવ્યું છે. બોસ્ટન…
View More એમ્બાપ્પેનો ચમત્કાર, ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બનીઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતા
અમેરિકા અને ઇરાન વચ્ચેનો યુદ્ધવિરામ કામચલાઉ સાબિત થયો છે અને બંને પાછા એકબીજા સામે યુદ્ધે ચડી ગયા છે. ઇરાને હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલ લઈ જતાં…
View More ઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતાટ્રમ્પની હત્યાનો પ્લાન?? ઇઝરાયલે અમેરિકાને ઇરાન અંગે આપી ગુપ્ત ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી અમેરિકન સેના સતત ઈરાનના જુદા જુદા શહેરો અને તેમના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન…
View More ટ્રમ્પની હત્યાનો પ્લાન?? ઇઝરાયલે અમેરિકાને ઇરાન અંગે આપી ગુપ્ત ચેતવણીરાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિના ચેરમેન નિમાયા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને નિમણૂક બાદ છેલ્લા લાંબા સમયથી જિલ્લા પંચાયતની વિવિધ આઠ સમત્તિઓના ચેરમેન અને સભ્યોના નિમણૂક માટે આજે પ્રમુખ…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં વિવિધ 8 સમિતિના ચેરમેન નિમાયાલોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયા
રાજકોટ,જામનગર, ધ્રાંગધ્રા અને ઊંઝામાં લક્ઝુરિયસ અને કિંમતી કારોને ખાસ લોહચુંબક અને આધુનિક ડિજિટલ ગેજેટ્સ અને એપ્લિકેશનની મદદથી પળવારમાં અનલોક કરી ચોરી કરતી રીઢા ગુનેગારોની આંતરરાજ્ય…
View More લોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયાઅમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇ
અમદાવાદના સાબરમતી વોર્ડમાં આવેલ સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા) થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.…
View More અમદાવાદમાં 50થી વધુ મિલ્કતો તોડી પડાઇઅષાઢી બીજની રથયાત્રાના રૂટ ઉપરના 26 રસ્તાઓ બંધ કરાશે
શહેરમાં આગામી તારીખ 16/07/2026ના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી…
View More અષાઢી બીજની રથયાત્રાના રૂટ ઉપરના 26 રસ્તાઓ બંધ કરાશેઆંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવ અને આનંદની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા…
View More આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યુંસુરતમાં ખાડીના દબાણો તોડી પાડો, પૂર માટે જવાબદારો બચશે નહીં
સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ…
View More સુરતમાં ખાડીના દબાણો તોડી પાડો, પૂર માટે જવાબદારો બચશે નહીંભારતમાતા પર વિદેશી કચરો ફેંકયો દેશદ્રોહ: હાઇકોર્ટ
બે કાગળ ઉત્પાદકોએ આયાત કરેલા પેપર-વેસ્ટના ક્ધટેનરમાં મ્યુનિ. ધન કચરો નીકળવા મામલે આકરૂ વલણ દાખવતા કોર્ટે કહ્યું, આ સાર્વભૌમત્વને પડકાર: ભારતમાં નિકાસ અથવા ત્રીજા દેશમાં…
View More ભારતમાતા પર વિદેશી કચરો ફેંકયો દેશદ્રોહ: હાઇકોર્ટ