ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા…
View More કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરતજામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગ
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર…
View More જામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગકોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના
કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.…
View More કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચનાજામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા ઝાડેશ્વર મહાદેવ મંદિર પાસે કફ સિરપ જેવી દવા પીધા બાદ તબિયત લથડતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન…
View More જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુબોલિવૂડ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટ
સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાના મામલે સુરતની અદાલતે બોલિવૂડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ કડક વલણ દાખવી વોરંટ ઇશ્યુ કર્યું…
View More બોલિવૂડ ડાયરેકટર અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું વોરંટકાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે, બિનઅનુભવી બોલરોથી ચિંતા
ભારતીય ટીમનો સામનો કાલથી શરૂૂ થનારી પાંચ વન-ડે મેચોની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમ સામે થશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે ગુરનૂર બરાર, અંશુલ કંબોજ,…
View More કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે, બિનઅનુભવી બોલરોથી ચિંતારાઇઝિંગ સ્ટાર માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો સમાવેશ
એશિયન ક્રિકેટ કાઉન્સિલ રાઈઝિંગ સ્ટાર એશિયા કપ 2026 માટે બીસીસીઆઈએ સિલેક્ટર્સને ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી છે. આ આગામી ટૂર્નામેન્ટનું આયજન આ વર્ષે 19 થી…
View More રાઇઝિંગ સ્ટાર માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો સમાવેશઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેકસવેલની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષની ઉંમરે તેણે પોતાની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો છે.…
View More ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેકસવેલની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદાCSKના સ્ટાર ક્રિકેટર શિવમ દુબેનો આર્મી લુક વાયરલ
ભારતીય ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર શિવમ દુબેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં શિવમ દુબે પોતાની…
View More CSKના સ્ટાર ક્રિકેટર શિવમ દુબેનો આર્મી લુક વાયરલIPL રિટેન્શનની છેલ્લી તારીખ 17 નવેમ્બર, BCCIની જાહેરાત
IPL 2027ના મિની ઓક્શન પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ ફ્રેન્ચાઇઝીઓને મોટી રાહત આપી છે. બોર્ડે ખેલાડીઓની રિટેન્શન અને રિલીઝ લિસ્ટ સબમિટ કરવાની…
View More IPL રિટેન્શનની છેલ્લી તારીખ 17 નવેમ્બર, BCCIની જાહેરાત