સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને અસર કરતી ગેરરીતિઓ, શૈક્ષણિક ભ્રષ્ટાચાર અને કાયદાના ભંગ સામે આજે શિક્ષણવિદો, શૈક્ષણિક સંચાલકો અને વિવિધ શૈક્ષણિક સંગઠનોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ…
View More ટ્યુશનિયા શિક્ષકો, ડમી શાળાઓ અને ડે-સ્કૂલના દૂષણ સામે ઝુંબેશભગવતીપરામાં નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ભગવતીપરામાં રહેતા નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી…
View More ભગવતીપરામાં નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યોશહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલી
ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી સહિતની મહત્વની બ્રાંચમાં ફેરફારો શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવમાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા…
View More શહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલીકુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડો
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલો દારૂનો મોટો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે તેમ છતાં બુટલેગરો અવિરત દારૂ મંગાવી રહ્યાં છે બે દિવસ પહેલા દારૂનો…
View More કુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડોડ્રગ્સના દુષણને ડામવા 6 સ્પેશિયલ પોલીસ સ્ટેશન કાર્યરત
એન્ટી નાર્કો ટાસ્ક ફોર્સની રચના ADG-IG-DYSP-PIનું નવું મહેકમય ઉભું કરાયું ગુજરાતમાં ડ્રગ્સના વ્યસન અને તસ્કરીના વિકરાળ સ્વરૂૂપ સામે રાજ્ય ગૃહ વિભાગે સખત કાર્યવાહી શરૂૂ કરી…
View More ડ્રગ્સના દુષણને ડામવા 6 સ્પેશિયલ પોલીસ સ્ટેશન કાર્યરતરાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડ
પડધરી તાલુકાના ન્યારા ગામે જૂની અદાવતનો ખાર રાખીને બે યુવકો ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં…
View More રાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડકાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
દારૂની હેરાફેરી કરતા તત્વો ઉપર પીસીબીના સતત ત્રીજા દિવસે દરોડા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂના દૂષણને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ…
View More કાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયાવાંકાનેર પાસેથી 55.74 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
રાજસ્થાનવી મોરબીના બૂટલેગરે મંગાવેલ 28912 બોટલ દારૂ સહિત 80 લાખનો મુદ્દામાલ કબજે: એસએમસીનો દરોડો વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે એસ.એમ.સી.ની ટીમે બાતમીના આધારે રૂૂ.55.74 લાખનો દારૂૂ…
View More વાંકાનેર પાસેથી 55.74 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોગૃહકલેશના કારણે જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણે ફિનાઈલ પીધું
શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ગૃહકલેશના કારણે ત્રણ લોકોએ ફિનાઈલ પી લીધું હતું. જેમાં શાપરમાં કામ બાબતે માતા સાથે બોલાચાલી થતાં પુત્રીએ કરણપાર્કમાં ગૃહકલેશથી પરિણીતાએ…
View More ગૃહકલેશના કારણે જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણે ફિનાઈલ પીધુંરાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા
રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ની અધ્યક્ષતામાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર…
View More રાજકોટમાં નશાના કારોબાર સામે પોલીસનો જંગ, એક માસમાં રૂા.18.68 લાખના માદક પદાર્થો પકડાયા