સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીને આરામ જરૂરી

પ્રતિ વર્ષ એક મહિનો આપવા ગાવસ્કરનું સૂચન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટર્સને બ્રેક આપવા બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસકર કહે છે…

View More સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીને આરામ જરૂરી

વૈભવના નાના ભાઇનો ધમાકો, 119 બોલમાં 168 રન ફટકાર્યા

10 વર્ષીય આશીર્વાદે સ્થાનિક મેચમાં ધૂમ મચાવી ક્રિકેટ જગત 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી…

View More વૈભવના નાના ભાઇનો ધમાકો, 119 બોલમાં 168 રન ફટકાર્યા

વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી

પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક…

View More વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી

ભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી હાઈ-વોલ્ટેજ T20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભારતીય…

View More ભારત સામે ઇંગ્લેન્ડની T20 ટીમ જાહેર, હેરી બુ્રક સંભાળશે કમાન

ઉજજૈનમાં કરોડોના જમીન કૌભાંડ છતાં મોહન યાદવનો વાળ વાંકો નહીં થાય

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તથા તેમના પરિવારનાં જમીન કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચ્યો છે. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા દેશના ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટ…

View More ઉજજૈનમાં કરોડોના જમીન કૌભાંડ છતાં મોહન યાદવનો વાળ વાંકો નહીં થાય

વેનેઝુએલામાં ભૂકંપે તબાહી મચાવી: હજારો લોકોનાં મોતની આશંકા, 1700 કિમી દૂર સુધી ધ્રુજી ધરા

  દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આજે સવારે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. આ ભૂકંપે દેશમાં ભારે તબાહી મચાવી છે. ભૂકંપના કરને હજારો લોકોના મોત થયાં છે.…

View More વેનેઝુએલામાં ભૂકંપે તબાહી મચાવી: હજારો લોકોનાં મોતની આશંકા, 1700 કિમી દૂર સુધી ધ્રુજી ધરા

યુવાનોમાં વધી રહ્યો છે નાઇટ ટૂરિઝમનો ક્રેઝ

પહેલાં ફરવાનો અર્થ માત્ર વહેલી સવારેથી દિવસભર સ્થળો જોવા અને સાંજ સુધીમાં પાછા ફરવું એવો થતો હતો. પરંતુ હવે ટ્રાવેલિંગની રીત ઘણી બદલાઈ ગઈ છે.…

View More યુવાનોમાં વધી રહ્યો છે નાઇટ ટૂરિઝમનો ક્રેઝ

રામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર

અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર દ્વારા ઉજજૈનમાં કરોડોની કિંમતની જમીન ખરીદી મામલે કોંગ્રેસ દ્વારા રોજબરોજ ઉઠાવવામાં આવતા સવાલોથી ભાજપ…

View More રામ મંદિરના દાનની લૂંટ, મોહન યાદવ મામલે ભાજપ બેકફૂટ પર

રૂડાના ડી.પી.માં ફેરફાર, વાજડી ગામના 3 સરવે નંબર રહેણાંક ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકાયા

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂૂડા) ના ફાઇનલ ડેવલપમેન્ટ પ્લાનમાં એક મહત્વપૂર્ણ ફેરફાર (વેરિએશન) ને મંજૂરી…

View More રૂડાના ડી.પી.માં ફેરફાર, વાજડી ગામના 3 સરવે નંબર રહેણાંક ઝોનમાંથી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મૂકાયા

ગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે

રાજકોટ નજીક આવેલા ગુંદા ગામ પાસે કુવાડવા પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મીઢબે ચેઝ થઇ હતી જેમાં દારૂૂ ભરેલી કાર વાહન સાથે અથડાતા કાર માંથી રૂૂ.4.42…

View More ગુંદા નજીક દારૂ ભરેલી કારને અકસ્માત, બે સ્થળેથી 6 લાખનો દારૂ કબજે