સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યા અને બોલિવૂડના શાનદાર અભિનેતા બોબી દેઓલ હવે આગામી ફિલ્મ પકંગુઆથમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે,…
View More સૂર્યા અને બોબી દેઓલનો ખૂંખાર અવતાર, ‘કંગુઆ’નું ટ્રેલર રિલીઝદિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂક
આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. હાલમાં જ તમામ 10 ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમે…
View More દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ તરીકે મુનાફ પટેલની નિમણૂકમહેન્દ્રસિંહ ધોની હાજિર હો, ઝારખંડ હાઈકોર્ટની નોટિસ
ઝારખંડ હાઈકોર્ટે મહેન્દ્ર સિંહ ધોનીને નોટિસ ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ…
View More મહેન્દ્રસિંહ ધોની હાજિર હો, ઝારખંડ હાઈકોર્ટની નોટિસચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ…
View More ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડીપ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો દરેકને મૂળભૂત અધિકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં તેને રોકવામાં સક્ષમ ન હોવા બદલ ફરી ઠપકો આપ્યો હતો. એ વાત સાચી…
View More પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો દરેકને મૂળભૂત અધિકારચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!
36 કિલોના ગાંજાના છોડ પોલીસે કબજે કર્યો, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં કેફી પદાર્થો વડે નશાખોરી કરનારા પણ વધતા જાય છે…
View More ચોટીલાના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના વાવેતર વાળુ ખેતર મળી આવ્યુ!ધોરાજીમાં છત પરથી પડી જતાં વેપારી યુવાનનું મોત
ધોરાજીમાં મકાન પરથી પડી જતા યુવાનનું મોત નિપજેલ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂૂ કરી છે.આ અંગેની વિગતો એવી છે ધોરાજીમાં તેજાબાપાના પીપળા પાસે…
View More ધોરાજીમાં છત પરથી પડી જતાં વેપારી યુવાનનું મોતભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમ
પોલીસે ઊંડી તપાસ શરૂ કરી, અપહરણની ફરિયાદ નોંધાઇ તાલુકાના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં વાલીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ…
View More ભુજના નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા બે કિશોર ભેદી ગુમહીરા ઉદ્યોગમાં વેકેશન અઠવાડિયું લંબાવાયું
દિવાળી બાદ પણ મંદીનો માહોલ, આવતીકાલથી અમુક જ કારખાના ખૂલશે લાખો લોકોને રોજગારી રળી આપતા સુરતના હિરા ઉદ્યોગમાં હજુ પણ મંદીની કળ નહી વળતા દિવાળી…
View More હીરા ઉદ્યોગમાં વેકેશન અઠવાડિયું લંબાવાયુંશુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના
દેશભરમાં શિયાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોડી રાતે અને સવારે હવામાં ગુલાબી ઠંડી અનુભવાય છે, જયારે…
View More શુક્રવારથી ગરમીમાં રાહત, 19થી 22 દરમિયાન કમોસમી વરસાદની સંભાવના