દ્વારકા પંથકના એક વૃદ્ધ તથા એક યુવાનને વિવિધ રીતે પોતાની માયાજાળમાં ફસાવીને બે યુવતીઓ અને ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવેલા હનીટ્રેપ કૌભાંડમાં દ્વારકા પોલીસે તાકીદની…
View More દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ‘ઓનલાઈન’ નાણા પડાવી લેતા દંપતી સહિત પાંચ પકડાયાવેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા
વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ…
View More વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયાભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…
View More ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાતકોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંક
દુકાનમાં તોડફોડ કરી, ઘરે પહોંચી દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો કોડીનાર છારાઝાંપા વિસ્તારમાં આવેલ જગદીશ ફાસ્ટ ફૂડ નામની દુકાન ઉપર આજે બપોરે સામાન્ય બાબતનું મનદુ:ખ…
View More કોડીનારમાં દિન દહાડે ખુલ્લી તલવારો સાથે લુખ્ખાઓનો આતંકમોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયા
મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂૂ.7,01,500/- ની ઘરફોડચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને કુલ રૂૂ. 8,01, 500/- ના મુદામાલ સાથે મોરબી…
View More મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર શખ્સો ઝડપાયામોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરાર
મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે…
View More મોરબીના ગણેશનગર સોસાયટીમાંથી દારૂની 50 બોટલ સાથે 1 ઝડપાયો: 2 ફરારબોટાદના નાની વાવડીમાં પોલીસકર્મીના પિતાના મકાનમાંથી 5.07 લાખની તસ્કરી
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે ધેળા દિવસે ખેડૂતના બંધ મકાનમાં થયેલી ચોરીમાં તસ્કરો પુત્રએ માતા-પિતાને મોકલાવેલાં નાણાં અને વિમા કંપનીમાંથી આવેલી રોકડ તથા દાગીના…
View More બોટાદના નાની વાવડીમાં પોલીસકર્મીના પિતાના મકાનમાંથી 5.07 લાખની તસ્કરીગાંધીધામમાં વેલ્ડિંગ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ, મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડી 300 મીટર દૂર ફેંકાયો
ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામ નજીક હાઇવે ઉપરબપોરે એક ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ટેન્કરમાં વેલ્ડિંગ કામ…
View More ગાંધીધામમાં વેલ્ડિંગ સમયે ટેન્કરમાં બ્લાસ્ટ, મૃતકનો પગ શરીરમાંથી છૂટો પડી 300 મીટર દૂર ફેંકાયોઅમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈ
રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ…
View More અમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈઉપલેટા રમણીકભાઈ ધામી શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા શાળા સંકુલ તરીકે ઉભરી આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામી શાળા સંકુલના…
View More ઉપલેટા રમણીકભાઈ ધામી શાળા સંકુલ ખાતે વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ યોજાયો