રાજકોટમાં નવા સૂચિત જંત્રી દરો જોઈ તમ્મર ચડી જાય તેવી સ્થિતિ, અમુક વિસ્તારોમાં અસાધારણ વધારો સૂચવાયો રાજકોટના રૈયા-નાનામવા, મોટામવા, મવડી, કોઠારિયા, માધાપર, ઘંટેશ્ર્વર, રોણકી સહિતના…
View More મોટામવામાં 5000ના 47000, રૈયામાં ખેતીના 6000 સામે 26650, કુચિયાદડમાં રૂા. 68ના સીધા 469 સૂચિત જંત્રી દરો‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી…
View More ‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધીઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશેગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોત
મિશ્ર રુતુ નાં અહેસાસ સાથે હાલ ઘરેઘરે માંદગી નાં ખાટલા અને હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાતી જોવા મળી રહીછે.ત્યારે રુતુજન્ય બીમારીઓ ને ડામવા નગરપાલિકા તથા આરોગ્ય…
View More ગોંડલ શહેરમાં રોગચાળો બેકાબૂ, ડેન્ગ્યુથી આશાસ્પદ યુવકનું મોતરાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઝુપડુ બાંધીને રહેતા મુળ હરિયાણાના શખ્સે પોતાના સાવકા પુત્રને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે…
View More રાજકોટમાં સાવકા પુત્રને પિતાએ મોતને ઘાટ ઉતાર્યોCBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા
સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ…
View More CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષાસ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પહેલાં શંકરસિંહ ફરી મેદાને
ગુજરાતમાં નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પહેલા રાજકારણના જુના ખેલાડી શંકરસિંહ વાઘેલા ફરી નવી પાર્ટી સાથે રાજકીય અખાડામાં ઉતરવાની તૈયારી કરી રહયા છે. તેઓ નવી…
View More સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પહેલાં શંકરસિંહ ફરી મેદાનેખંભાળિયાના ખીજદળ ગામે અનૈતિક સંબંધ મામલે યુવાનની વાડીએ બોલાવી નિર્મમ હત્યા
કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા એક યુવાનને પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું…
View More ખંભાળિયાના ખીજદળ ગામે અનૈતિક સંબંધ મામલે યુવાનની વાડીએ બોલાવી નિર્મમ હત્યારાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇ
2600 જેટલા બાચકા મેંદાના આપ્યા હતા, પૈસા ન ચૂકવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ ગુજરાત મિરર, રાજકોટ તા.21જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય…
View More રાજકોટના બે ગઠિયાની જૂનાગઢના વેપારી સાથે 37.39 લાખની ઠગાઇગુજરાતમાં પણ અફીણની ખેતીને મંજૂરી આપવા માંગ
ગુજરાત ખેડૂતો ખેતી ક્ષેત્રે ખુબ જ પરેશાન છે રોક્ડ્યા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી ખેડૂતો આર્થીક બેહાલ થઇ રહ્યા છે. જેથી તેઓને…
View More ગુજરાતમાં પણ અફીણની ખેતીને મંજૂરી આપવા માંગ