ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ-સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શીબીરમાં જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાની અધ્યક્ષતામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નગરસેવકોની મિટિંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ…
View More વેરાવળના નગરસેવકોની મુખ્યમંત્રી સાથે યોજાયેલ મિટિંગશાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તો
શાપરમાં પોતાની સાથે પત્ની તરીકે રહેતી લક્ષ્મી નામની મહિલાની હત્યા કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષથી સાધુ વેશમાં નાસતા ફરતા આરોપી કપુર લેખરાજ ઉર્ફે લેખરામ આહિરવાર…
View More શાપરમાં મહિલા મિત્રની હત્યા કરી દોઢ વર્ષથી ફરાર આરોપી સાધુ વેશે રહેતો’તોજૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડ
જૂનાગઢ જેલમાંથી 9 માસ બાદ તરલ ભટ્ટનો છુટકારો થયો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જેલમાંથી તરલ ભટ્ટનો છુટકારો થયો છે. અઝજએ તોડકાંડમાં તરલ ભટ્ટની ધરપકડ…
View More જૂનાગઢ જેલમાંથી પીઆઇ તરલભાઇ ભટ્ટનો છૂટકારો, એટીએસ દ્વારા તોડકાંડમાં કરી હતી ધરપકડઅલંગમા ધીમી ગતિએ ચાલતું દબાણ હટાવ અભિયાન
અલંગ મા હાલ સરકારી પડતર જમીનમા વર્ષોથી જે લોકોએ પેશ કદમી કરી ને મનફાવે તે રીતે કાચા પાકા મકાનો કે ધંધા સહિતના કાર્ય માટે બાંધકામ…
View More અલંગમા ધીમી ગતિએ ચાલતું દબાણ હટાવ અભિયાનભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયા
ભાવનગર-રાજકોટ હાઈ-વે પરથી દેશી બનાવટની પિસ્ટલ તથા કાર્ટીસ સાથે બે શખ્સને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો…
View More ભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયાગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માત
ગીર સોમનાથના ગીરગઢડાના રસુલપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દૂધનાં ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઝાંખીયા રોડ પર અચાનક ટેમ્પો ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા…
View More ગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માતજામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધા
દેશભરમાં મહામુસીબત સમાન મોંઘવારી નામનો દાનવ મોં ફાડીને માથું ઉંચકી રહ્યો છે પરીસ્થીતી નબળી ઉંચા શોખ દેખાદેખીમાં મહામુલી માનવ જીવન મોંઘવારી રૂૂપી દાનવ ખપ્પરમાં હોમાઈ…
View More જામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધાખનીજ માફીયાઓ 11 ટ્રક અને જેસીબી છોડાવી ગયા
ગારિયાધાર તાલુકામાં શેત્રુંજી નદીના પટમાં ખાણખનીજ વિભાગે દરોડો પાડયા બાદ ભાગાભાગી, 13 સામે ફરીયાદ ગારીયાધાર તાલુકાના ગુજરડા ગામમાં શેત્રુંજી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રીતે રેતી…
View More ખનીજ માફીયાઓ 11 ટ્રક અને જેસીબી છોડાવી ગયાપહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!
સરદારધામના ઉપપ્રમુખ ઉપર ખોડલધામ સમર્થિત પી.આઇ.એ કરેલા ખૂની હુમલાની ઘટનામા નવ સીસીટીવી ફૂટેઝમા ઘટસ્ફોટ રાજકોટમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ…
View More પહેલા સરધારાએ પીઆઇ પાદરીયાનો કાંઠલો પકડી લાત મારી!રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું
દીકરી વહાલનો દરિયો એ કહેવત ને બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના નાગનેશ ગામે સાર્થક થતી જોવા મળી હતી. પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજીત 50…
View More રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું