બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ તંત્ર દ્વારા અણીયાળી(કસ્બાતી)…
View More રાણપુરમાં સરકારી જમીન પર બનેલા 71 દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુંભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયા
ભાવનગર શહેરમાં દુકાનમાં યંત્ર પર ઓનલાઈન હારજીત નો જુગાર રમતા 19 શખ્સોને ભાવનગર એલસીબી પોલીસે રેડ પાડીને ઝડપી લીધા હતા.ભાવનગર શહેરના દિપક ચોક થી તિલકનગર…
View More ભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયાહળવદમાં બૂટલેગરો ઉપર પોલીસની તવાઈ, 118 લિટર દારૂ સાથે 12 ઝડપાયા
મોરબીના હળવદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂૂને લઈ પોલીસની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવમાં પોલીસે સુંદરગઢ, ચરાડવા, રાયસંગપુર, કેદારિયામાં દરોડા પાડ્યા હતા.…
View More હળવદમાં બૂટલેગરો ઉપર પોલીસની તવાઈ, 118 લિટર દારૂ સાથે 12 ઝડપાયાધોરાજીના ભોલગામડા નજીક બોગસ શાળા ઝડપાઇ
રાજ્યમાં નકલી અધિકારી, નકલી કોલેજ, નકલી જજ, નકલી ટોલનાકુ, નકલી હોસ્પિટલ, નકલી ખાતર, નકલી દવા બાદ હવે નકલી શાળા ઝડપાવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી…
View More ધોરાજીના ભોલગામડા નજીક બોગસ શાળા ઝડપાઇમોરબીમાં વ્યાજખોરો સામે અંતે આગેવાનો-પોલીસ જાગ્યા
રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે યોજયો લોકદરબાર, ફરિયાદો અંગે તુરંત જ પગલાં ભરવા ખાતરી મોરબીમાં આજે રેન્જ આઇજી એસપી તેમજ ધારાસભ્યોને ઉપસ્થિતિમાં વ્યાજખોરો થી પરેશાન લોકોને…
View More મોરબીમાં વ્યાજખોરો સામે અંતે આગેવાનો-પોલીસ જાગ્યાઅખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકી
જૂનાગઢ અંબાજી ગાદી વિવાદમાં અંતે અખાડાએ ઝંપલાવ્યું સાચા હોય તો કોર્ટમાં જવા પડકાર, તમે સાંસદ હતા ત્યારે પેન્ટ પહેરતા, હવે ટિકિટ ન મળતા ફરી સંત…
View More અખાડાના પ્રમુખ રવીન્દ્રપુરીની મહેશગીરીને ચીમકીગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તો
ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં આવેલા વેરહાઉસમાંથી એશિયન પેઈન્ટ્સના કુલ 183 ડોલો કે જેની કિંમત 17.26 લાખ થવા જાય છે, તેની ચોરી થઈ હતી. તપાસમાં વેરહાઉસનો સિક્યોરીટી…
View More ગાંધીધામના મીઠી રોહરમાં 17.26 લાખનો એશિયન પેઇન્ટ સિકયોરિટી ગાર્ડે ચોરી કર્યો’તોવન્ય પ્રાણીઓના હુમલા-માનવ મૃત્યુના કિસ્સામાં સહાયમાં વધારો જાહેર કરતી સરકાર
ગુજરાત સરકાર દ્વારા રાજયમાં આવેલ વન, અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઇજા તથા પશુ મૃત્યુની ઘટનાઓમાં ચૂકવાતા વળતર-સહાયના દરોમાં વધારો…
View More વન્ય પ્રાણીઓના હુમલા-માનવ મૃત્યુના કિસ્સામાં સહાયમાં વધારો જાહેર કરતી સરકારપેકેજ્ડ ડ્રિકિંગ વોટર હવે હાઇરિસ્ક ફૂડ કેટેગરીમાં: લાઇસન્સ જરૂરી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટર સેગમેન્ટને પહાઈ રિસ્ક ફૂડ કેટેગરીથ તરીકે ગણવાનો નિર્ણય કર્યો છે. તેને…
View More પેકેજ્ડ ડ્રિકિંગ વોટર હવે હાઇરિસ્ક ફૂડ કેટેગરીમાં: લાઇસન્સ જરૂરીપાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવી
અંધવિશ્વાસની બીમારીમાં સપડાયેલા લોકો ગમે તેવું ખૌફનાક કામ કરતાં પણ અચકાતાં નથી. પોતાના છોકરા માટે એક મામા-મામીએ પોતાની સગી ભાણીની બલિ ચઢાવી દીધી. આ ખૌફનાક…
View More પાગલ છોકરાને ડાહ્યો કરવા મામા-મામીએ ભાણીની બલિ ચઢાવી