રાજ્યભરમાં ચાલતી ગેરકાયેદસરની પ્રવૃતિને અંકુશમાં રાખવા જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)માં નવા બે પીઆઇ અને 13 પીએસઆઇને પોસ્ટીંગ આપવામાં આવી…
View More SMCમાં મોટા ફેરફારો, 7 પીએસઆઇની બદલી, રાજકોટના ત્રણ સહિત 13ને પોસ્ટીંગદારૂ ઢીંચી રસ્તામાં જે મળે તેને લૂંટી લેવા નીકળી પડયા
આર.ટી.ઓ. નજીક આતંક મચાવી ત્રણ લોકોને છરીના ઘા ઝીંકનાર 16થી 21 વર્ષના ચાર ટપોરી ઝડપાયા, પોલીસે કાયદાનુ ભાન કરાવી ભાંભરડા નખાવ્યા રાજકોટ શહેરમાં પોલીસની ધાક…
View More દારૂ ઢીંચી રસ્તામાં જે મળે તેને લૂંટી લેવા નીકળી પડયાયુનિ. રોડ પર સરકારી આવાસમાં રહેતા યુવાને અભ્યાસની ચિંતામાં ઊંઘનો ઓવરડોઝ લીધો
રાજકોટ શહેરના યુનિ. રોડ પર કેવલમ રેસીડેન્સીની સામે આવાસ યોજના ક્વાટર્સમાં રહેતો કોલેજીયન યુવાને અભ્યાસની ચિંતામાં ઉંઘની વધુ પડતી દવા પી જતાં તેમને સારવાર અર્થે…
View More યુનિ. રોડ પર સરકારી આવાસમાં રહેતા યુવાને અભ્યાસની ચિંતામાં ઊંઘનો ઓવરડોઝ લીધોબૂટલેગરો ઉપર PCB અને DCBનો ધોંસ 278 બોટલ વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
રાજકોટ શહેરમાં દારૂની હેરાફરી કરતા બુટલેગરો ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશથી પીસીબી અને ડીસીબીએ અલગ અલગ ચાર દરોડા પાડયા હતા જેમાં…
View More બૂટલેગરો ઉપર PCB અને DCBનો ધોંસ 278 બોટલ વિદેશી દારૂ સાથે 4 ઝડપાયાબેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલો
શહેરના મોરબી બાયપાસ રોડ પર બેડી ચોકડી પાસે ઈમીટેશનનું કામ આપવા જઈ રહેલા યુવાન પર જૂના ઝઘડાનો ખાર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો.…
View More બેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલોભગીરથ સોસાયટીમાં સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવેલો યુવાન ત્રીજા માળેથી પટકાયો
વાંકાનેરના યુવાન રાજકોટમાં સંતકબીર રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવ્યો હતો. ત્યારે તે ત્રીજા માળેથી નીચે પટકાતા તેમને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો…
View More ભગીરથ સોસાયટીમાં સંબંધીને ત્યાં છઠ્ઠી પ્રસંગમાં આવેલો યુવાન ત્રીજા માળેથી પટકાયોરાજકોટમાં અમદાવાદ વાળી કારચાલકે બે બાઇકને ઉલાળ્યા
અમદવાદ બાદ રાજકોટમાં પણ હીટ એન્ડ રનની ઘટનામાં એક કોઠારિયા રોડ ઉપર ર્ક આઈ-10 કાર ના ચાલકે બે મોટરસાયકલએ હડફેટે લઇ અકસ્માતની હારમાળા સર્જી દેતા…
View More રાજકોટમાં અમદાવાદ વાળી કારચાલકે બે બાઇકને ઉલાળ્યાકચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યા
પતિ-પત્ની વચ્ચે નવોથ આવવાના મુદ્દે આજે સવારે જદુરાની સીમમાં પતિ સિધિક ઉમર થેબા અને તેની પત્ની મુમતાજ લાકડાં વીણવા ગયા હતા જ્યાં સિધિકના ફોન પર…
View More કચ્છમાં પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા જદુરા ગામે પતિના હાથે પત્નીની હત્યાવલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટ
વડોદરા નજીક રેલવેમાં મુસાફરી દરમિયાન અલ્પદ્રષ્ટિ યુવાનની સાંકળથી ગળુ દબાવી હત્યા-લૂંટ કર્યાની કબૂલાત, સાયકો કિલરે કુલ છ લોથ ઢાળી વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી…
View More વલસાડના સિરિયલ કિલરે વધુ એક હત્યા કર્યાનો ઘટસ્ફોટસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાં
પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં ક્ષત્રિય સમાજના મતો તોડી ભાજપને ફાયદો કરાવશે કે ત્રીજા પરિબળનો ઉદય કરશે? રાજકીય પંડિતોમાં તરેહતરેહના અનુમાનો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘બાપુ’ ફરી મેદાનમાં