સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને…
View More શેરબજારમાં જબરદસ્ત તેજી: સેન્સેક્સમાં 700, નિફ્ટીમાં 180થી વધુ પોઈન્ટનો ઉછાળોstock market high
શેરબજારમાં ધમાકેદાર તેજી, રોકાણકારોએ મિનિટોમાં ₹3.90 લાખ કરોડની કરી કમાણી
મજબૂત વૈશ્વિક સંકેતો અને સ્થાનિક બજારના સકારાત્મક માહોલના કારણે આજે ભારતીય શેરબજારની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ 793.37 પોઇન્ટ અથવા 1.03% ના…
View More શેરબજારમાં ધમાકેદાર તેજી, રોકાણકારોએ મિનિટોમાં ₹3.90 લાખ કરોડની કરી કમાણીટ્રમ્પના એક જ એલાનથી શેરબજારમાં તોફાની તેજી: આ 10 શેર બન્યા રોકેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાંજબરદસ્ત તેજી જોવા મળી છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે.…
View More ટ્રમ્પના એક જ એલાનથી શેરબજારમાં તોફાની તેજી: આ 10 શેર બન્યા રોકેટક્રૂડના ભાવમાં ભડકો, ડોલર પણ 95ની નજીક પણ શેરબજારમાં 950 પોઇન્ટની તેજી
સોનામાં 500 અને ચાંદીમા 1200 રૂપિયાનો વધારો ભારતીય વિનિમય બજારમાં આજે રૂૂપિયો વધુ નબળો પડ્યો છે અને ડોલર ફરી એક વખત 95 રૂૂપિયાની ઐતિહાસિક સપાટી…
View More ક્રૂડના ભાવમાં ભડકો, ડોલર પણ 95ની નજીક પણ શેરબજારમાં 950 પોઇન્ટની તેજીત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળો
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ, નિફ્ટી સહિત…
View More ત્રણ દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ સેન્સેક્સમાં 750 અંકનો ઉછાળોયુદ્ધવિરામની મંત્રણા વચ્ચે શેરબજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો
ક્રૂડ 100 ડોલરની નીચે, સોના-ચાંદીમાં નરમાઇ ગઈકાલે અમેરિકી માર્કેટમાં ફરી પોઝિટિવ ટોન જોવા મળતા તેમજ ક્રૂડનો ભાવ હજુ પણ 100 ડોલરની નીચે જોવા મળતા શેરબજારમાં…
View More યુદ્ધવિરામની મંત્રણા વચ્ચે શેરબજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળોશેર માર્કેટ 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી શાનદાર રિકવરી, સેન્સેક્સ ફરી 74600ને પાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી તાજેતરની ધમકીની સીધી અને નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વૈશ્વિક તણાવને પગલે આજે મંગળવારે…
View More શેર માર્કેટ 800 પોઈન્ટ તૂટ્યા બાદ ફરી શાનદાર રિકવરી, સેન્સેક્સ ફરી 74600ને પારટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ
સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો, સોના-ચાંદીમાં ઉંધી ચાલ યથાવત ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના એનર્જી સ્થળો પર પાંચ દિવસ સુધી અમેરિકા હુમલા નહીં કરે તેવી જાહેરાત બાદ…
View More ટ્રમ્પ મહેરબાન તો શેરબજાર પહેલવાન, યુદ્ધવિરામની વાતથી સેન્સેક્સ-નિફ્ટીની છલાંગટ્રમ્પ મહેરબાન તો દલાલ સ્ટ્રીટ પહેલવાન, સેન્સેક્સનો હનુમાન કૂદકો
ભારતીય શેરબજાર બંબાટ દોડ્યું, ખૂલતામાં જ સેન્સેકસ 4000 પોઇન્ટ અને નિફ્ટી 1100 અંક ઉછળ્યા તમામ સેક્ટરમાં લેવાલીથી શેરોમાં 3થી 10 ટકાની તેજી, દલાલ સ્ટ્રીટ ખુશખુશાલ…
View More ટ્રમ્પ મહેરબાન તો દલાલ સ્ટ્રીટ પહેલવાન, સેન્સેક્સનો હનુમાન કૂદકોઅચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇ
14 મહિના બાદ નિફ્ટી 26,277ની નવી ટોચે, સેન્સેક્સે 86,000નું લેવલ પાર કર્યુ અમેરિકા સાથે ટ્રેડ ડ્રીલના આશાવાદે શેરમાર્કેટમાં તેજીનો સંચાર, રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુધ્ધ…
View More અચ્છે દિનની વાપસી: સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઇમ હાઇ