છેલ્લા દોઢ વર્ષથી ક્રોસિંગ કરાતી રજૂઆતને વીજળીવેગે ડબલ ટ્રેક પર દોડાવવા સૌરાષ્ટ્રના મુસાફરોની માગણી આવતી કાલથી 2025ના નવા વર્ષની શરૂઆત થશે. ગત 2024ના વર્ષમાં પશ્ર્ચિમ…
View More અમદાવાદ પડી રહેતી છ ટ્રેનો નવા વર્ષમાં રાજકોટને મળે તેવી આશાખેલ મહાકુંભ માટે 2.75 લાખથી વધુનું રજિસ્ટ્રેશન
જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આગામી ચાર જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજકોટ ખાતે યોજાનારા ખેલ મહાકુંભના રાજ્યવ્યાપી શુભારંભનાના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની મીટીંગ યોજાઇ હતી.…
View More ખેલ મહાકુંભ માટે 2.75 લાખથી વધુનું રજિસ્ટ્રેશન‘દાદા’ની ભેટ, હવે બોલીને ફરિયાદ કે અરજી વેબસાઇટ પર થઇ શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું BT ઓફ લિવિંગ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી બનાવી છે. 25 ડિસેમ્બરે, સુશાસન દિવસના…
View More ‘દાદા’ની ભેટ, હવે બોલીને ફરિયાદ કે અરજી વેબસાઇટ પર થઇ શકશેથર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરી
વર્ષોથી બંધ પડેલા અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું, ફોગટનો ફેરો થતા તોડફોડ કરી જામનગર રોડ પર ગાંધી સોસાયટીનો બનાવ: સોનાના દાગીના અને રોકડ ઉઠાવી…
View More થર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરીગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી…
View More ગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેરતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોત
અંબિકા ટાઉનશિપના આધેડે બિમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા ગેરેજ ચલાવતા ગેરેજ સંચાલકનું રતનપર ગામ પાસે કારમાં…
View More રતનપર પાસે ગેરેજ સંચાલકનું કારમાં જ બેભાન હાલતમાં મોતસ્કૂલ સંચાલક બંધુને માર મારવાના પ્રકરણમાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ સહિતના વિરૂદ્ધ કેસ ચલાવવા હુકમ
શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે સરસ્વતી વિધાલય ચલાવતા શીક્ષકને માર મારવાના પ્રકરણમાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા અને પોલીસ કર્મચારી વિરૂૂધ્ધ કોર્ટે કેસ ચલાવવા…
View More સ્કૂલ સંચાલક બંધુને માર મારવાના પ્રકરણમાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ સહિતના વિરૂદ્ધ કેસ ચલાવવા હુકમથર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ
થર્ટી ફર્સ્ટ પુર્વે પોલીસ દ્વારા જાહેર માર્ગો પર અને રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર જડબેસલાક ચેકીંગ હાથ ધરવામા આવી રહયુ છે ત્યારે…
View More થર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇરૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું
રાજકોટ શહેરમા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા મહીલાના ઘરમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસના સ્ટાફે દરોડો પાડી…
View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયુંઆને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોત
મોત કયાં, કયારે અને કેવી રીતે આવે છે કોઇ જાણતું નથી. આવો જ એક વિચિત્ર બનાવ પડધરીના ખામટાનો આવ્યો છે. વાહનની રાહ જોઇ ઉભેલા રાજકોટના…
View More આને કહેવાય મોત ટપકયું, વાહનની રાહ જોઇ ઉભેલા વૃધ્ધા ઉપર રિક્ષા પલટી જતાં મોત