પ્રયાગરાજના મેળા વિસ્તારના સેક્ટર-6 સ્થિત બજરંગદાસ માર્ગ પર મૌની બાબાનો ભવ્ય શિબિર તૈયાર કરવામાં આવી રહ્યો છે. અહીં દ્વાદશ જ્યોતિર્લિંગને 5.51 કરોડ રૂૂદ્રાક્ષ અને 11,000…
View More દ્વાદશ જ્યોતિર્લિંગને 5.51 કરોડ રૂદ્રાક્ષ, 11,000 ત્રિશુલથી શણગારસરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% વધારો થશે
નવા વર્ષે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબરી આપવાની તૈયારીમાં છે. સરકાર કર્મચારીઓ અને પેન્શનભોગીઓને મોંઘવારી ભથ્થું વધારવા પર વિચાર કરી રહી છે, જેની…
View More સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% વધારો થશેપાણીપુરીવાળાને રૂા.40 લાખની ટેક્સ નોટિસ: સોશિયલ મીડિયામાં ધીકતા ધંધા પર કોમેન્ટ્સ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુમાં એક પાણીપુરી વેચનારને GSTવિભાગ તરફથી 40 લાખ રૂપિયાની નોટિસ મળતાં તે ચોંકી ગયો…
View More પાણીપુરીવાળાને રૂા.40 લાખની ટેક્સ નોટિસ: સોશિયલ મીડિયામાં ધીકતા ધંધા પર કોમેન્ટ્સકેજરીવાલ સામે વર્મા, આતિશીને ભીડવશે વિધુરી
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. માલવિયા નગરથી સતીશ ઉપાધ્યાય, ગાંધી…
View More કેજરીવાલ સામે વર્મા, આતિશીને ભીડવશે વિધુરીCM રાજકોટમાં: આપના છાત્ર નેતાઓને મોબાઈલની દુકાનમાં નજર કેદ રખાયા
સવારે 10થી મુખ્યમંત્રી પરત ન જાય ત્યાં સુધી નહીં છોડવાના ઓર્ડર સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે, તે પહેલા આપ વિધ્યાર્થી વિંગ સીવાયએસએસ ગુજરાત ના પ્રદેશ…
View More CM રાજકોટમાં: આપના છાત્ર નેતાઓને મોબાઈલની દુકાનમાં નજર કેદ રખાયાશેરી ફેરિયા લોન યોજના અચાનક બંધ, અરજદારોમાં દેકારો
સ્વનિધિ અને એનયુએલએમ યોજનાના ફોર્મ આપવાનું બંધ, ભરેલા ફોર્મ સ્વીકારવાની મનાઈ થતાં અરજદારોને ધરમના ધક્કા સરકાર દ્વારા મહાનગરપાલિકા મારફતે શેરી ફેરિયાઓને સ્વનિધિ યોજના અંતર્ગત રૂા.…
View More શેરી ફેરિયા લોન યોજના અચાનક બંધ, અરજદારોમાં દેકારોTRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણી
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા બે ભાઈ અને મહાપાલીકાના સસ્પેન્ડ ચાર અધિકારીના સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર…
View More TRP અગ્નિકાંડના 6 આરોપીની જામીન અરજી પર 8મીએ હાઈકોર્ટમાં સુનાવણીઅકસ્માતના જુદા-જુદા 40 કેસમાં 3.45 કરોડનું વળતર મંજૂર કરાયું
રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માતના જદા જદા વળતરના 40 કેસમાં રૂૂ.3.45 કરોડનું જંગી વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તા. 14/12/2024…
View More અકસ્માતના જુદા-જુદા 40 કેસમાં 3.45 કરોડનું વળતર મંજૂર કરાયુંગુજરાતની પ્રથમ અત્યાધુનિક સાયબર લેબ આજથી રાજકોટમાં કાર્યરત
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર લેબનું લોકાર્પણ; યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ પોલીસની સાથે અત્યાધુનિક સાયબર લેબમાં કામ કરશે ગુજરાતમાં દિનપ્રતિદિન સાયબર ક્રાઇમના બનાવો વધી…
View More ગુજરાતની પ્રથમ અત્યાધુનિક સાયબર લેબ આજથી રાજકોટમાં કાર્યરતનાનામવામાં નાઈન સ્ક્વેરની 9 ઓફિસ સહિત વધુ 20 મિલકતોને લાગ્યા સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે નાનામૌવા રોડ ઉપર નાઈન સ્ક્વેર વીંગ-7 સહિતની એક સાથે 9 ઓફિસ સીલ કરી વધુ 20 મિલ્કતો સીલ…
View More નાનામવામાં નાઈન સ્ક્વેરની 9 ઓફિસ સહિત વધુ 20 મિલકતોને લાગ્યા સીલ