શિવપરા પાસેથી બિમારી સબબ બેશુધ્ધ મળેલા યુવાને દમ તોડયો; વાલી વાસરની શોધખોળ શહેરમા વાવડી અને રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસે તુલસી બાગ પાસે બે યુવકના બીમારી…
View More વાવડી અને તુલસી બાગ પાસે બે યુવકના બેભાન હાલતમાં મોતસહેલીના ઘરે કપડાં ચેન્જ કરવાના બહાને ત્રણ ઘરમાંથી દાગીના પડાવનાર કોલેજિયન છાત્રાની શોધખોળ
રાજકોટ શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર 3 જેટલા મકાનમા કોલેજીયન છાત્રાએ તેમની સહેલીના ઘરે કપડા બદલાવવાના બહાને દાગીનાની ચોરી કર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.…
View More સહેલીના ઘરે કપડાં ચેન્જ કરવાના બહાને ત્રણ ઘરમાંથી દાગીના પડાવનાર કોલેજિયન છાત્રાની શોધખોળકોઠારિયા સોલવન્ટમાં પિતાએ માતા સાથે ઝઘડો કરી પુત્રીને ગાળો ભાંડતા એસિડ પીધુ
શેહરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા શિતળાધાર રપ વારીયામા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા સગીર પુત્રી સમજાવવા વચ્ચે પડતા પિતાએ પુત્રીને પણ ગાળો ભાંડી હતી. જેથી સગીરાને…
View More કોઠારિયા સોલવન્ટમાં પિતાએ માતા સાથે ઝઘડો કરી પુત્રીને ગાળો ભાંડતા એસિડ પીધુવૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા દીપદાન મનોરથની ઉજવણી
સ્વયં ઠાકોરજીનું સ્વરૂપ ગણાતા ‘ધ્વજાજી’ના દર્શન માટે કૃષ્ણ ભકતો ઊમટી પડયા: રાજકીય, સામાજિક મહાનુભાવો, વૈષ્ણવો અને રાજકોટવાસીઓએ વૃંદાવનધામ નિહાળી ધન્યતા અનુભવી રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ…
View More વૃંદાવનધામમાં ઉકાણી પરિવાર દ્વારા દીપદાન મનોરથની ઉજવણીભારત-આયર્લેન્ડ શ્રેણીનો કાલથી પ્રારંભ, બન્ને ટીમનો જીતનો હુંકાર
રાજકોટની વિકેટ એકદમ સરળ, અમે શ્રેણી જીતીશું : કેપ્ટન સ્મૃતિ મંધાના રાજકોટમાં જીત સાથે અમે શરૂઆત કરીશું : કેપ્ટન ગેબી લેવિસ ભારતીય ટીમના સુકાની સ્મૃતિ…
View More ભારત-આયર્લેન્ડ શ્રેણીનો કાલથી પ્રારંભ, બન્ને ટીમનો જીતનો હુંકારરાજકોટ શહેરમાં રાત્રે 8 કિ.મી. વિસ્તારમાં ટ્રાફિક જામ
સાંજે 7થી 8 સુધી ટ્રાફિક જામમાં હજારો વાહનચાલકો ફસાયા, ગોંડલ રોડ ચોકડીથી રૈયા ચોકડી અને અમીન માર્ગ, કે.કે.વી. હોલ, યુનિવર્સિટી રોડ સહિતના રાજમાર્ગો ઉપર વાહનોની…
View More રાજકોટ શહેરમાં રાત્રે 8 કિ.મી. વિસ્તારમાં ટ્રાફિક જામઇન્ડિયા બ્લોક વિખેરી નાખો: સાથી પક્ષો પછી કોંગ્રેસને અબ્દુલ્લાનો ઝટકો
છેલ્લા કેટલાક સમયથી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકના નેતાઓ વચ્ચે અણબનાવના સમાચારો ચર્ચામાં છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ બાદ હવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી…
View More ઇન્ડિયા બ્લોક વિખેરી નાખો: સાથી પક્ષો પછી કોંગ્રેસને અબ્દુલ્લાનો ઝટકોભારતીય શેરબજારને ઓવરવેઈટથી ન્યુટ્રલ ડાઉનગ્રેડ કરતી HSBC
ઓણસાલ માત્ર 10% વળતર મળવાનો અંદાજ લંડન સ્થિત ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ એચએસબીસીના વિશ્ર્લેષકોએ ભારતીય ઇક્વિટીને પઓવરવેઇટથમાંથી ડાઉનગ્રેડ કરીને ન્યુટ્રલ કરી છે. ઊંચા મૂલ્યાંકન અને ધીમી…
View More ભારતીય શેરબજારને ઓવરવેઈટથી ન્યુટ્રલ ડાઉનગ્રેડ કરતી HSBCરાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
રેંકડીથી માંડી રેસ્ટોરન્ટ સુધી નકલી પનીર ધાબડાતું હોવાનો ઘટસ્ફોટ, 800 કિલો પનીર સાથે સંચાલકની ધરપકડ, SOGનો દરોડો દૂધ વગર કેમિકલથી પનીર બનાવવાનું કારસ્તાન રાજકોટ શહેરમાં…
View More રાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈમનપાના તમામ પ્લોટ એક વર્ષ માટે રિઝર્વ રાખવા આદેશ
સંસ્થાઓ અને અન્ય કાર્યક્રમો માટે ભાડે આપી દેવાતા હોવાથી મહાનગરપાલિકાના કાર્યક્રમો રખડી પડયા કોર્પોરેશનના તમામ કાર્યક્રમોનું એડવાન્સ લિસ્ટ તૈયાર કરી સ્થળ રિઝર્વ રાખવા સ્ટેન્ડિંગ ચેરમેનની…
View More મનપાના તમામ પ્લોટ એક વર્ષ માટે રિઝર્વ રાખવા આદેશ