પ્રભાસપાટણ મા રહેતો ઉત્સવ માનસિંહભાઈ ચાવડા ધોરણ 12 મા તાલલા ખાતે આવેલ ફોટોન સંકુલ મા અભ્યાસ કરતો હતો અને રાત્રે ના 12 કલાક ના અરસામાં…
View More તાલાલાની હોસ્ટેલમાં અભ્યાસ કરતા છાત્ર પર દીપડાનો હુમલોમોરબીના નગરસેવકોને મળશે રૂા.7000નો પગાર
મોરબી મહાનગરપાલિકાના મેયરના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી જેમાં મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષની ઓફિસના ખર્ચા, તમામ કોર્પોરેટરના પગાર સહિતના ભથ્થા…
View More મોરબીના નગરસેવકોને મળશે રૂા.7000નો પગારસોમનાથના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘટ; દર્દીઓ હેરાન પરેશાન
એકમાત્ર ડોક્ટર પર 300થી વધુ દર્દીઓનું ભારણ: તાત્કાલિક નિમણૂકની માંગ સોમનાથ- પ્રભાસ -પાટણમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દવાખાનામાં ડોક્ટરોની જગ્યા ખાલી- પ્રજા- દર્દીઓ ત્રાહિમામ પ્રભાસ પાટણ…
View More સોમનાથના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘટ; દર્દીઓ હેરાન પરેશાનસોમનાથ પોલીસે રૂા.11.76 લાખના 1878 નંગ દારૂની બોટલો પર ફેરવ્યું બુલડોઝર
પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ પ્રોહી મુદ્દામાલ સમયસર નાશ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓ ની સુચના કરેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…
View More સોમનાથ પોલીસે રૂા.11.76 લાખના 1878 નંગ દારૂની બોટલો પર ફેરવ્યું બુલડોઝરગોંડલના દડવા હમીરપરાની 108ની ટીમે સંજીવની બની નવજાત શિશુને આપ્યું નવું જીવન
108ની ટીમે સતત અડધો કલાક સીપીઆર અને કૃત્રિમ શ્ર્વાસ આપતા હૃદય ધબકતું થયું ગોંડલ તાલુકાના દડવા હમીરપરાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફોન પર ડોક્ટરના માર્ગદર્શન…
View More ગોંડલના દડવા હમીરપરાની 108ની ટીમે સંજીવની બની નવજાત શિશુને આપ્યું નવું જીવનઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇ
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ (ANTF) જુનાગઢ વિંગ, રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે.…
View More ઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇદેખ રહા હૈ ના વિનોદ: દેશમાં રોજ 25 શાળાને તાળા
નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ વ્યવસ્થાનો પર્દાફાસ: 10 વર્ષમાં 94000 સરકારી શાળાઓ બંધ થઇ, ખાનગી શાળાઓ વધી છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ…
View More દેખ રહા હૈ ના વિનોદ: દેશમાં રોજ 25 શાળાને તાળાસગીરની આપવીતી પરમ સત્ય: પોક્સો ગુના છૂપાવનારા સામે સુપ્રીમની લાલ આંખ
અરૂણાચલ પ્રદેશના એક કેસમાં કહ્યું, જવાબદાર વ્યક્તિ કાનૂની ફરજમાંથી છટકી શકે નહીં સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના એક ચકચારી કિસ્સામાં ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે…
View More સગીરની આપવીતી પરમ સત્ય: પોક્સો ગુના છૂપાવનારા સામે સુપ્રીમની લાલ આંખઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશે
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’…
View More ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશેકોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવ
2019 થી 2021 સુધી દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ચોમાસામાં ફરી માથુ ઉંચકયું છે અને બે લોકોના ભોગ લેતાં સરકાર દોડતી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં…
View More કોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવ