રાજકોટ જીલ્લામાં ડીગ્રી વિના ડોક્ટર બની બેઠેલા નકલી ડોકટરો સામે જીલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મેટોડામાં ડીગ્રી…
View More મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયોબેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત
યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને…
View More બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાતગુજરાતમાં હવે ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો સામે ઝુંબેશ
લુણાવાડા મસ્જિદ ઉપરથી ઘોંઘાટિયા લાઉડ સ્પીકરો ઉતરાવતું તંત્ર, જાહેરનામા ભંગની કાર્યવાહી ગુજરાતમા દરિયાકાંઠાના વિસ્તારોમા ગેરકાયદે બાંધકામો ઉપર સરકારે બુલડોઝરો ફેરવ્યા બાદ હવે સુપ્રિમ કોર્ટના આદેશ…
View More ગુજરાતમાં હવે ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો સામે ઝુંબેશવિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધી
દાદાની બુલડોઝર કાર્યવાહી સામે કોંગ્રેસ નેતાના ઓડિયોથી રાજકીય ગરમાવો દાદાનું બુલડોઝર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય, તેના પર ચાલી રહયું છે. અમદાવાદ મહાનગર પાલિકા પણ…
View More વિકાસના ભોગે લોકોના મકાન ન તોડવા જોઈએ: રાહુલ ગાંધીમોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર જીલ્લા કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆતો કરવામાં આવી હતી કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર.એસ.એસ.) ના વડા…
View More મોહન ભાગવતના નિવેદનનો ભાવનગરમાં ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગશહીદ પોલીસ જવાનની ગરિમા જાળવવા પોસ્ટમોર્ટમ ન કરવા સરકારની વિચારણા
ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ડીજી-આઈજી કોન્ફરન્સમાં વ્યક્ત કરવામાં આવેલી મૃતકોની ગરિમા જાળવવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચિંતાઓનો જવાબ આપતા, ગુજરાત પોલીસે એક અગ્રણી પગલું આગળ…
View More શહીદ પોલીસ જવાનની ગરિમા જાળવવા પોસ્ટમોર્ટમ ન કરવા સરકારની વિચારણાભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇ
ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી.…
View More ભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇરાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયો
રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…
View More રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયોજોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુ
ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલાં પર પ્રાંતીય શ્રમિક…
View More જોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુબેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતો
મુંજાવરો વિસ્ફોટકો રાખતા હતા, હાઈકોર્ટમાં રાજ્ય સરકારની ધારદાર દલીલો, આજે પણ સુનાવણી બેટ દ્વારકામાં દરગાહ સહિતની જગ્યાઓના ડિમોલિશનની સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઇ છે અને…
View More બેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતો