જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને સરમત ગામમાં ખેતીવાડી ધરાવતા નિવૃત એએસઆઈ ભૂરુભા દેવુભા જાડેજા (ઉ.વ.63) ઉપર તે ના જ કુટુંબીઓ એવા છ શખ્સોએ લોખંડના…
View More જામનગર તાલુકાના સરમત ગામમાં એક નિવૃત્ત એએસઆઈ પર હુમલોસુભાષપરામાં રહેતા આધેડનો પંખામાં ચૂંદડી બાંધી આપઘાત
જામનગર માં દિગ્વિજય પ્લોટ શેરી નાં 46 ના છેડે સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પ્રફુલસિંહ ચતુરસિંહ ચૌહાણ નામના 55 વર્ષના આધેડે પંખા ના…
View More સુભાષપરામાં રહેતા આધેડનો પંખામાં ચૂંદડી બાંધી આપઘાતરંગમતી-નાગમતી પર રિવરફ્રન્ટની તૈયારી, સરવે શરૂ
જામનગર ની ઐતિહાસિક રંગમતી- નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ વેગવંતી બનાવવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તે મામલે સર્વેની કામગીરી…
View More રંગમતી-નાગમતી પર રિવરફ્રન્ટની તૈયારી, સરવે શરૂહાપા માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત વટાણાની આવક શરૂ, ભાવ રૂા.3100 બોલાયો
જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલું માર્કેટિંગ યાર્ડ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને મોરબી પંથકના ખેડૂતો પણ પોતાની જણસો વેચવા માટે…
View More હાપા માર્કેટ યાર્ડમાં પ્રથમ વખત વટાણાની આવક શરૂ, ભાવ રૂા.3100 બોલાયોલાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજા
જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં રહેતી એક સગીરા ઉપર તેના જ પાડોશી અને કુટુંબિક ભાઈ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ…
View More લાલપુર પંથકમાં કૌટુંબિક સગીર બહેન પર દુષ્કર્મ કરનાર આરોપી ભાઈને 20 વર્ષની સજાલાલપુરના 57 બૂટલેગરોના ઘર પર પોલીસ-PGVCLના દરોડા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ, ચારણનેશ અને પીપળીનેશ ગામમાં વસવાટ કરતા 57 જેટલા બુટલેગરોના મકાન પર લાલપુર અને મેઘપર પોલીસની ટીમ તેમજ વીજ ટુકડીએ…
View More લાલપુરના 57 બૂટલેગરોના ઘર પર પોલીસ-PGVCLના દરોડાયુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવાર
તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં…
View More યુરિક એસિડના કારણો અને તેની અસરકારક સારવારબગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટી
બગસરા જેતપુર રોડ આવાસ પાસે પુરફાટ ઝડપે આવતી કાર બે કાબુ થતા આવાસના બસ સ્ટેન્ડ ની અંદર ઘૂસી ને બસ સ્ટેન્ડની અંદર બેઠેલા લોકોનું…
View More બગસરામાં બેકાબૂ કાર બસ ડેપોમાં ઘુસી પલટીકચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોત
કચ્છમાં ઝડપી વિકાસની સાથોસાથ માર્ગો પર વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને લઇ અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ગઇકાલે ધાણેટી…
View More કચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોતપોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર
પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર નો કિસ્સો પોરબંદર તાલુકાના મંડેર ગામે સરકારી પ્રાથમિક શાળામાં બનવા પામેલ હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષની ફુલ જેવી બાળાને…
View More પોરબંદરમાં સગીર છાત્રા પર દુષ્કર્મના કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ તૈયાર