ભારત વ્હાઈટવોશ કરવાના ઈરાદે અને ઈંગ્લેન્ડ આબરૂ બચાવવા ઉતરશે મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ પૂર્ણ, સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જ, દર 8 મિનિટે…
View More અમદાવાદમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અંતિમ વન ડે મેચમહારાષ્ટ્રમાં અપાત્ર 5 લાખ મહિલાને 450 કરોડની લહાણી
લાડલી બહેન યોજના નીચે પાત્રતા ન ધરાવનારી મહિલાઓના ખાતામાં જમા થયેલી જંગી રકમ રિકવર નહીં કરાય મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી મેરી…
View More મહારાષ્ટ્રમાં અપાત્ર 5 લાખ મહિલાને 450 કરોડની લહાણીચાલુ ફ્લાઈટે યુવતીની છેડતી, મુસાફરે કીસ કરી નંબર માગ્યો
લંડનથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2018 માં યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે.. . પીડિતા મૂળ દિલ્હીની છે અને હાલમાં લંડનની…
View More ચાલુ ફ્લાઈટે યુવતીની છેડતી, મુસાફરે કીસ કરી નંબર માગ્યોલિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોત
લિબિયાના દરિયાકાંઠે ઓછામાં ઓછા 65 મુસાફરો ભરેલી એક બોટ પલટી ગઈ છે, જેમાં મોટાભાગના મુસાફરો પાકિસ્તાની હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયએ…
View More લિબિયાના દરિયાકાંઠે બોટ પલટી જતાં 65 પાકિસ્તાનીનાં મોતકાયદા વિના જમીન માફિયા કેવી રીતે જાહેર કરી રહ્યા છો? યુપી સરકારને સવાલ
કોઇની પ્રતિષ્ઠા અને ગૌરવની મજાક ઉડાવવી ગેરબંધારણીય: અલ્હાબાદ હાઇકોર્ટ ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી જમીન માફિયા જાહેર કરવાના મામલે મોટો આદેશ આવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે…
View More કાયદા વિના જમીન માફિયા કેવી રીતે જાહેર કરી રહ્યા છો? યુપી સરકારને સવાલગ્વાટેમાલામાં પુલ પરથી બસ ખાબકતાં 51નાં મોત
ગ્વાટેમાલાની રાજધાનીની બહાર સોમવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ, જેમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા. ફાયર વિભાગના પ્રવક્તા એડવિન વિલાગ્રાને જણાવ્યું…
View More ગ્વાટેમાલામાં પુલ પરથી બસ ખાબકતાં 51નાં મોતફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાન્સ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે તેઓ પેરિસમાં એલિસી…
View More ફ્રાંસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મોદીનું ડિનર: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ સાથે મુલાકાતકાલે માઘ પૂર્ણિમાનું મહાસ્નાન, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા યોગી સરકાર એક્શનમાં
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે…
View More કાલે માઘ પૂર્ણિમાનું મહાસ્નાન, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા યોગી સરકાર એક્શનમાંબંધકોને છોડો નહીં તો બરબાદ થઇ જશો; હમાસને ટ્રમ્પની ચેતવણી
યુધ્ધવિરામ શરતોના ભંગનો ઇઝરાયલ સામે આક્ષેપ કરી હમાસે બંધકો છોડવાનું બંધ કરતા જગત જમાદારે ખીજાઇને શનિવાર બપોરની મુદત આપી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાંથી…
View More બંધકોને છોડો નહીં તો બરબાદ થઇ જશો; હમાસને ટ્રમ્પની ચેતવણીવન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યા
47 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક…
View More વન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યા