હર્ષવર્ધન રાણે તથા માવરા હોકેનની સનમ તેરી કસમ ફિલ્મ નવ વર્ષ પછી રી રીલિઝ કરવામાં આવતાં બોક્સ ઓફિસ પર તેને અણધારી રીતે પ્રચંડ પ્રતિસાદ…
View More નવ વર્ષ બાદ રિલીઝ થયેલી સનમ તેરી કસમ ફિલ્મે ધૂમ મચાવીજેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલા
81 વર્ષનાં જેપનીઝ મહિલા અકિયોએ જાણીજોઈને એકથી વધુ વાર ચોરી કરી છે જેથી અપરાધની સજામાં તેઓ જેલમાં રહી શકે જેથી ત્યાં તેમને રહેવા-ખાવા ઉપરાંત…
View More જેલમાં રહેવા માટે ગુના કરે છે 81 વર્ષની જાપાની મહિલાફિલ્મોમાં AIના ઉપયોગ મામલે વિવાદ શરૂ, ઓસ્કાર એવોર્ડમાં સબમિશન પ્રક્રિયા બદલાશે
આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ડીપ ફેક વીડિયોથી માંડીને ઘણાં જટિલ મનાતા કામો પાર પાડવામાં આવે છે. અન્ય ક્ષેત્રોની જેમ ફિલ્મોમાં પણ AIનો ઉપયોગ વધી રહ્યો છે.…
View More ફિલ્મોમાં AIના ઉપયોગ મામલે વિવાદ શરૂ, ઓસ્કાર એવોર્ડમાં સબમિશન પ્રક્રિયા બદલાશેમાતા-પિતાના સંબંધો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયા સામે FIR
મુંબઇથી આસામ સુધી ફરિયાદો નોંધાઇ, મહિલા આયોગ પણ મેદાનમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. તેમની વિરુદ્ધ મુંબઈ અને આસામમાં FIR નોંધવામાં આવી…
View More માતા-પિતાના સંબંધો ઉપર અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયા સામે FIRબેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા-2025 પ્રદર્શનની જમાવટ
બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો સ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયા-2025નું આયોજન કરવામાં આવ્યું છે. ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ની વ્યાપક થીમ સાથે શરૂ…
View More બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એરો ઇન્ડિયા-2025 પ્રદર્શનની જમાવટપદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું
મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી…
View More પદ પર ટકવું મુશ્કેલ બન્યું એટલે મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યુંVIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયા
સોમવારે અમેરિકાના એરિઝોનામાં સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે ખાનગી જેટ અથડાતા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઘાયલ થયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને…
View More VIDEO: અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર બે વિમાનો એકબીજા સાથે અથડાયામહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન: મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ પર પ્રતિબંધ, અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ,
આજે મહાકુંભનો 30મો દિવસ છે. આજે સવારે 8 વાગ્યા સુધી 49.68 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 44.74 કરોડથી…
View More મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન: મેળા ક્ષેત્રમાં ગાડીઓનો પ્રવેશ પર પ્રતિબંધ, અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ,‘હું સાધ્વી હતી અને રહીશ…’ભારે વિરોધ બાદ મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરના પદ પરથી આપ્યું રાજીનામું
પૂર્વ બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાના મહામંડલેશ્વરના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમને આ પદ આપ્યા બાદ કિન્નર અખાડામાં ભારે વિરોધ…
View More ‘હું સાધ્વી હતી અને રહીશ…’ભારે વિરોધ બાદ મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરના પદ પરથી આપ્યું રાજીનામુંબેબોએ હિંમતથી સામનો કર્યો: પત્નીનો બચાવ કરતો સૈફ
હુમલાની રાતનું પ્રથમવાર મીડિયાને વર્ણન કરતા અભિનેતાએ કહ્યું, બેબોએ જેહને તરત બહાર લઇ જવા કહ્યું: હુમલાખોરના હાથમાં છરી હોવાની મને પહેલાં ખબર ન હોતી…
View More બેબોએ હિંમતથી સામનો કર્યો: પત્નીનો બચાવ કરતો સૈફ