સરકારી દેવું, રાજકોષિય ખાદ્ય ઘટાડવા છટણી અભિયાન: 75,000 કર્મચારીઓ પહેલેથી જ નોકરી છોડી ચૂક્યા છે અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને સજા કરવામાં આવી છે.…
View More અમેરિકામાં 10,000 સરકારી કર્મચારીને પાણીચું: ટ્રમ્પ-મસ્કનું ઓપરેશનદાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના…
View More દાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવારમહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે…
View More મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોતPM મોદી અને રાહુલ ગાંધી નક્કી કરશે નવા ચૂંટણી કમિશનરનું નામ, 17મી ફેબ્રુઆરીએ થશે બેઠક
નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની પસંદગી કરવા માટે કાયદા મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરી 2025ના રોજ ત્રણ સભ્યોની સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. પસંદગી…
View More PM મોદી અને રાહુલ ગાંધી નક્કી કરશે નવા ચૂંટણી કમિશનરનું નામ, 17મી ફેબ્રુઆરીએ થશે બેઠકઆવું પણ બને… માલગાડી 147 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડી
આંધ્રના પેનુકોન્ડાથી ફારૂખનગર (ગુડગાંવ) જઇ રહેલી ડબલ ડેકટર માલગાડીને ભુસાવળ કંટ્રોલરે ખોટા ટ્રેક પર મોકલી દેતા ખંડવા પહોંચી: સદ્ભાગ્યે અકસ્માત ટળ્યો તમે બસો અને ટ્રકોને…
View More આવું પણ બને… માલગાડી 147 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડીકિન્નર અખાડાની ફરી મહા મંડલેશ્ર્વર બનતી મમતા
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી જ્યારથી ભારત આવી છે ત્યારથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ માર્કેટ સુધી મમતા વિશે ઘણી વાતો થઈ રહી છે.…
View More કિન્નર અખાડાની ફરી મહા મંડલેશ્ર્વર બનતી મમતાબ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સ્ટેલ્થ ફાઈટર જેટ, અમેરિકન ઓઈલ સહિત અનેક…
View More બ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પ
મોદી સાથેની મુલાકાત પુર્વે જ અમેરિકી પ્રમુખે પોત પ્રકાશ્યું: મસ્ક ભારત જઇ ધંધો કરવા માગે છે પણ ખૂબ મુશ્કેલ છે અમેરિકી ચીજવસ્તુઓ પર ટેરિફ લાદતા…
View More ભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પહૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોત
હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચેય લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ…
View More હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોતવેલનાથપરાના લોકમાન્ય તિલક ટાઉનશિપના સાતમા માળેથી ઝંપલાવી યુવાનનો આપઘાત
શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથપરા નજીક લોક માન્ય તીલક ટાઉનશીપમા રહેતા યુવાને ગૃહ કલેશથી કંટાળી રીક્ષા ચાલક યુવાને સાતમા માળેથી પડતુ મુકી આપઘાત કરી…
View More વેલનાથપરાના લોકમાન્ય તિલક ટાઉનશિપના સાતમા માળેથી ઝંપલાવી યુવાનનો આપઘાત