કુલ 329 ઇ.વી.એમ. ફાળવાયા, 28 ઝોનલ અને 478 કર્મીઓ ચૂંટણી ફરજમાં કલેકટરે તમામ વિગતો જાહેર કરી 4 એએસપી, 8 પીઆઇ અને 400 પોલીસ, હોમગાર્ડ, એસઆરપી…
View More જિલ્લાના 83 મથકો પર આવતીકાલે સવારથી મતદાનમાધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરી
રૂપિયા 5,000 ની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.38 લાખની ઉઠાંતરી જામનગર માં તંબોલી ભવન આવાસમાં રહેતા કિશોરભાઈ કરસનદાસ ભગત નામના 69 વર્ષના બુઝુર્ગ, કે…
View More માધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરીએમ.પી. શાહ કોલેજના તબીબ વિરુદ્ધ થયેલ ફરિયાદ બોગસ
જામનગર ની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ના એક પ્રોફેસર-કમ-ડોક્ટર સામે જાતિય સતામણી અંગે ની ફરિયાદ ઉઠવા પામી હતી. જેની જાતિય સતામણી કમિટી દ્વારા તપાસ કરવામાં…
View More એમ.પી. શાહ કોલેજના તબીબ વિરુદ્ધ થયેલ ફરિયાદ બોગસદ્વારકા 27 કામદારોને કાયમી કરવાના ન્યાયપંચનો હુકમ યથાવત્ રાખતી હાઇકોર્ટ
દ્વારકા નગરપાલિકાએ ઔદ્યોગિક ન્યાયપંચના આદેશને પડકારતી અરજી કરી’તી દ્વારકા નગરપાલિકાના આશરે 27 કામદારોએ ઔદ્યોગિક ન્યાયપંચ, જામનગર સમક્ષ તેમના યુનિયન જામનગર જિલ્લા મજદૂર સંઘ મારફત કાયમી…
View More દ્વારકા 27 કામદારોને કાયમી કરવાના ન્યાયપંચનો હુકમ યથાવત્ રાખતી હાઇકોર્ટઆરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદા
કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ વનસ્પતિ અને…
View More આરોગ્યનો ખજાનો: અંજીર ખાવાના આશ્ચર્યજનક ફાયદાભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાત
ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક…
View More ભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાતકલ્યાણપુર: ગોરાણાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 16 લાખની ઠગાઈ
છેતરપિંડી-વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ફરિયાદ : આરોપીને સકંજામાં લેવા તજવીજ કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના…
View More કલ્યાણપુર: ગોરાણાના વેપારી સાથે શેરબજારમાં રોકાણના નામે 16 લાખની ઠગાઈવડિયાના મોરવાડા ગામે કિશોરીની છેડતી: બે યુવાનો સામે પોલીસ ફરિયાદ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની પાસે આવેલા મોરવાડા ગામે બે દિવસ થી ગામનો આંતરકલહ સપાટી પર આવતો જોવા મળ્યો છે. ગત તારીખ…
View More વડિયાના મોરવાડા ગામે કિશોરીની છેડતી: બે યુવાનો સામે પોલીસ ફરિયાદવાંકાનેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે વોર્ડ નં. 6માં સ્લીપ મુદ્દે ભારે વિવાદ
વાંકાનેર નગર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી ચૂંટણી જાહેર થઈ ત્યારથી બન્ને જુથો વચ્ચે પોતપોતાના સમર્થકોને મેદાનમાં ઉતારવા સહિતની પ્રક્રિયાના અંતે ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી…
View More વાંકાનેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે વોર્ડ નં. 6માં સ્લીપ મુદ્દે ભારે વિવાદસાવરકુંડલાના શિક્ષકે અન્ય એક છાત્ર સાથે પણ આઠ વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું’તું
સાવરકુંડલા તાલુકાના વંડા ગામની જી.એમ.બિલખીયા સ્કુલના શિક્ષક સામે ત્રણ દિવસ પહેલા એક છાત્ર સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનુ કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ વધુ એક છાત્ર સાથે…
View More સાવરકુંડલાના શિક્ષકે અન્ય એક છાત્ર સાથે પણ આઠ વખત સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું’તું