ઉખરુલ શહેરમાં ગુરૂૂવારે પંજાબ નેશનલ બેંકની એક બ્રાંચમાં લૂંટની એક મોટી ઘટના બની હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉખરુલમાં આવેલી પંજાબ નેશનલ બેંકની બ્રાંચમાં...
ભાવનગર નાગરીક સહકારી બેંકમાં 11 ડિરેકટરોની તા.24/09/2023 ના રોજ યોજાયેલી ચુંટણી ગેરકાયદેસર રીત રસમો આપનાવી ચુંટણી પ્રક્રિયાને દુષીત કરવામાં આવી હોય ભાજપ પ્રેરીત પેનલના તમામ વિજેતા...
ધ્રોલમાં આવેલી બેંક ઓફ બરોડા દ્રારા તાલુકા અને ગ્રામ્યમાં ગ્રાહકો સાથે બેહુદુ વર્તન કરીને તેમને પરેશાન કરતા હોવાની વ્યાપક ફરીયાદો રોજબરોજ ઉઠવા પામી છે. આથી બેંક...
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતી અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતી મહિલા ના મકાન ને નિશાળ બનાવી તસ્કરો રૂૂપિયા સવા લાખની મતા ની ચોરી કરી...
ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો માટે દેશની સરકારી અને ખાનગી બેંકો તેમના ગ્રાહકોને આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ અને ઑફર્સનો ઉપયોગ કરીને...
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને ટ્યુશન કલાસ ચલાવતા યુવાને HDFC બેંકના એક કર્મચારી મારફત 15.28 લાખ FD કરાવી હતી. બેંક કર્મચારીએ ગ્રાહકના મોબાઈલનો ઉપયોગ કરી...